gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2026
in GUJARAT
0 0
0
આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સુરત, ભાવનગર સહિત રાજ્યની સરકારી હોસ્પિટલોને મળશે અત્યાધુનિક ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’

રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ અને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના અભિગમ સાથે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં નેત્ર રોગની અદ્યતન સારવાર તેમજ મોતિયાના ઓપરેશન (Cataract Surgery) માટે અત્યંત ઉપયોગી એવા ૧૮ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ વસાવવાની મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ની કુલ કિંમત રૂ. ૮.૮૫ કરોડથી વધુના અંદાજિત ખર્ચે ખરીદવામાં આવનારા આ અદ્યતન મશીનો રાજ્યની વિવિધ સરકારી આંખની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ફાળવવામાં આવશે, જેથી સામાન્ય દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ટેકનોલોજીથી નેત્ર સારવારનો લાભ મળશે.

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ અદ્યતન ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ વિવિધ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં પહોંચાડવામાં આવશે. જેમાં એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી-અમદાવાદને ૭ મશીન, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ -ભાવનગરને ૨ મશીન તથા જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ -મોરબીને ૨ મશીન અપાશે. આ ઉપરાંત ન્યૂ સિવિલ હોસ્પિટલ-સુરત), ઓલ્ડ સિવિલ હોસ્પિટલ (સુરત), જી.જી. જનરલ હોસ્પિટલ -જામનગર, જનરલ હોસ્પિટલ, ઈ .એસ.આઈ.સી -વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ. ગાંધીનગર, વડનગર અને હિંમતનગર ખાતે ૧-૧ નંગ ફેકોઇમલસિફિકેશન મશીન ફાળવવામાં આવ્યા છે.

એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ની મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ

આ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ મોતિયાના ઓપરેશન માટેનું અત્યંત આધુનિક મેડિકલ સાધન છે, જેનાથી સર્જનને અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને પ્રવાહીના પ્રવાહ (Fluidics) પર સચોટ નિયંત્રણ મળે છે, જેના પરિણામે દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. આ મશીનના હેન્ડપીસમાં રહેલી અદ્યતન એલિપ્ટિકલ મૂવમેન્ટ ટેકનોલોજીની મદદથી મોતિયાના ટુકડાઓને સરળતાથી તોડીને દૂર કરી શકાય છે, જેથી સર્જનને સર્જરી દરમિયાન વધુ સરળતા અને નિયંત્રણ રહે છે.

ઓપરેશન દરમિયાન આંખની અંદરના દબાણમાં થતા ફેરફારોને આ મશીન ત્વરિત ઓળખીને તેને સ્થિર રાખવામાં મદદરૂપ બને છે.  CASE ટેકનોલોજી (Chamber Stabilization Environment)  વેક્યૂમ અને પ્રવાહી પ્રવાહના ફેરફારોને નિયંત્રિત કરી, ઓપરેશન દરમિયાન આંખની અંદર અચાનક દબાણ ઘટવાના જોખમને (Post-Occlusion Surge) અટકાવે છે.

આ મશીનમાં પેરિસ્ટાલ્ટિક પમ્પ સિસ્ટમ આવેલું છે. જે પંપ પ્રવાહીના પ્રવાહ અને વેક્યૂમને ચોક્કસ રીતે નિયંત્રિત કરી, મોતિયાના કણોને સક્શન ટીપ વડે અસરકારક રીતે દૂર કરે છે. આ મશીનમાં  યુઝર-ફ્રેન્ડલી કંટ્રોલ સિસ્ટમ આવેલું છે. સર્જન ઓપરેશનની જરૂરિયાત મુજબ ફૂટ પેડલ દ્વારા અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને ફ્લુઇડ ફ્લોનું સેટિંગ્સ સરળતાથી કરી શકે છે.

આ મશીનનું ‘Ellips FX હેન્ડપીસ’ ઓપરેશન વખતે આંખ પર મૂકવામાં આવતા નાના કાપ (ચીરા) પાસે વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાનું જોખમ ઘટાડે છે. આનાથી ઓપરેશન પછી આંખની કીકીમાં સોજો (Corneal Edema) તેમજ અન્ય આડ અસરો (Complications) ઓછી થાય છે અને દર્દીને ઝડપથી રિકવરી મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

November 5, 2026
Next Post
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal's Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh...

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR...

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

નવનાદમાં પ્રથમ 'ૐ કાર' પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ - શ્રી મોરારિબાપુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

2 years ago
બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

1 year ago
સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

1 year ago
‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News