gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાશ્મીરમાં સફરજનની ખેતીના કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો | Apple farming in Kashmir turns …

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
કાશ્મીરમાં સફરજનની ખેતીના કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો | Apple farming in Kashmir turns …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં નવો ખુલાસો

– નબી માત્ર સુસાઇડ બોમ્બર જ નહીં આતંકીઓની ભરતી પણ કરતો હતો : ડારે અનેક રહસ્યો ખોલ્યા

– નબીએ ડારનું બ્રેઇનવોશ કરી સુસાઇડ બોમ્બર બનાવ્યો પરંતુ ડાર ખેતીના કામને કારણે હુમલામાં સામેલ નહોતો થયો

શ્રીનગર: ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા પાસે આતંકીઓ દ્વારા આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, આ હુમલા અંગે નવો ખુલાસો થયો છે. એજન્સીઓને તપાસમાં જાણકારી મળી છે કે આ હુમલાને બે આત્મઘાતી હુમલાખોરો અંજામ આપવાના હતા, આ હુમલામાં માર્યા ગયેલા આતંકી ડો. ઉમર નબીએ પોતાની સાથે વધુ એક આતંકીને સુસાઇડ બોમ્બર તરીકે રાખવા નિર્ણય કર્યો હતો. જોકે આ બીજો આતંકી કાશ્મીરમાં સફરજનની ખેતી કરવાની હોવાથી હુમલામાં સામેલ નહોતો થઇ શક્યો. 

શ્રીનગર પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા નાબીના આતંકી મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં આતંકી નબી ખુદને બોમ્બથી ઉડાવવાને કારણે માર્યો ગયો હતો પરંતુ જે અન્ય આતંકીઓ ઝડપાયા છે તેની પૂછપરછમાં નબીના આતંકી મોડયુલના નવા ખુલાસા થયા છે. એજન્સીઓએ કાશ્મીરના શોપિયાંના રહેવાસી યાસીર અહેમદ ડારની ધરપકડ કરી હતી. નબીએ ડારનું બ્રેઇનવોશ કરીને તેને આતંકવાદી બનાવી નાખ્યો હતો. 

ડાર અને નબી બન્ને મળીને આત્મઘાતી હુમલાને અંજામ આપવાના હતા, ડાર સુસાઇડ બોમ્બર બનવા માટે તૈયાર પણ થઇ ગયો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ડાર અને નબી વચ્ચે બેઠક યોજાઇ હતી, ત્યારે અંતિમ સમયે જ ડારે ખુદને આ સમગ્ર કાવતરામાંથી બહાર કરી લીધો હતો, અને સફરજનની ખેતી તેમજ ઘરનું સમારકામ કરવાનું હોવાનું કહીને છટકી ગયો હતો. ડાર અને નબી બન્ને ૨૦૨૩થી એકબીજાના સંપર્કમાં હતા. 

ડારે સ્વીકાર કર્યો હતો કે નબી એક ડોક્ટર હતો તેનું આ સ્ટેટસ મને બહુ આકર્ષિત કરી રહ્યું હતું. નબી ડોક્ટરનો હોદ્દો યુવાઓને પ્રભાવિત કરી આતંકી બનાવવા કરતો હતો. સુસાઇડ બોમ્બર નબી માત્ર હુમલાખોર નહીં પણ આતંકીઓની ભરતી કરનારો પણ હતો. રાજ્યો વચ્ચેના આ આતંકી નેટવર્કનો પર્દાફાશ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના એક પોસ્ટરને કારણે થયો હતો, શ્રીનગર પોલીસે તે સમયે આરિફ નિસાર ડાર, યાસિર ઉલ અશરફ, મકસૂદ અહમદ ડારની ધરપકડ કરી હતી. મૌલવી ઇરફાન અહમદ પણ ઝડપાયો હતો જેણે આ પોસ્ટરો સપ્લાય કર્યા હતા સાથે જ ડોક્ટરોને કટ્ટરવાદી બનાવવાનું કામ પણ કર્યુ હતું.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…
INDIA

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…

May 24, 2026
વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનુ…
INDIA

વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનુ…

May 24, 2026
ફલતા વિધાનસભાના ‘પુષ્પા’ જહાંગીર ખાનનો ‘THE END’ : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત | BJP Candidate…
INDIA

ફલતા વિધાનસભાના ‘પુષ્પા’ જહાંગીર ખાનનો ‘THE END’ : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત | BJP Candidate…

May 24, 2026
Next Post
મણિકર્ણિકા ઘાટે મૂર્તિઓ તોડવાનો વિવાદ : સંજયસિંહ, પપ્પુ યાદવ સામે ફરિયાદ | Controversy over breaking…

મણિકર્ણિકા ઘાટે મૂર્તિઓ તોડવાનો વિવાદ : સંજયસિંહ, પપ્પુ યાદવ સામે ફરિયાદ | Controversy over breaking...

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore...

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the min…

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

9 months ago
વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

3 months ago
કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

1 year ago
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર ન…

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર ન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News