gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં માંડવી વિસ્તારમાં રાજપુરાની પોળમાં રહેતા ઈરફાન ઉસ્માન ગની શેખે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે જમી પરવારીને હું પોળના નાકે મારા ભત્રીજા આમિર સાથે બેઠો હતો અને અમે બંને મોબાઇલમાં ગેમ રમતા હતા. રાત્રે 11:30 વાગે અમારા મોહલ્લામાં રહેતો સરફરાજ હુસેન શેખ મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો કે અહીંયા કેમ બેઠા છો? શું કરો છો?  સરફરાજએ ગાળો બોલી કહ્યું કે તારે અહીંયા બેસવું નહીં તેનું કારણ પૂછતાં તે એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઈપ વડે મારા મોઢાના ભાગે માર માર્યો હતો. બૂમાબૂમ થતા આમીર તથા મારી પત્ની મને છોડાવવા માટે દોડી આવ્યા હતા. સરફરાજે ત્યાંથી ભાગતા મને ધમકી આપેલી હતી કે હું તને જીવતો છોડીશ નહીં તને તો પતાવી દઈશ..!

જ્યારે સામાં પક્ષે સરફરાજે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે રાત્રે 11:30 વાગે અમારા ફ્લેટમાં રહેતા ઈરફાન સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ હું મારા ઘરે જઈને સૂઈ ગયો હતો. મારા નાના ભાઈ વસીમ ઉપર ફારૂક ભઠીયારાએ ફોન કરીને સમાધાનની વાત કરી હતી. જેથી હું અને મારી પત્ની સમાધાનની વાત કરવા માટે નીચે ઉતર્યા હતા. અમે વાતો કરતા હતા તે દરમિયાન ફારૂક ભઠિયારો તથા મહંમદ હુસેન તથા ફૈઝ ફારુક અને ઉઝૈર ઉસ્કેરાઈ ગયા હતા. પાઇપ અને લોખંડના તવેથા વડે મને માર માર્યો હતો મારી પત્ની મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro…

લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro...

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann...

સિંહોનો વસ્તાર વધ્યો પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ, વન વિભાગને ગડમથલ | Lions’ range has increase…

સિંહોનો વસ્તાર વધ્યો પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ, વન વિભાગને ગડમથલ | Lions' range has increase...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલામાં ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી | Paving the way for demol…

9 months ago
ભાજપના સાંસદે કેન્દ્રીય મંત્રીને કહ્યું – મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઇ ઉપજતું નથી, હરિદ્વારની…

11 months ago
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

1 year ago
ઈન્ડિગો સંકટ પર PMOની નજર, સરકારની કાર્યવાહી બાદ એરલાઈન્સે 10 દિવસનો સમય માગ્યો | Indigo Crisis PMO …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News