gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા, આગમાં લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વીડિયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારની 33 વર્ષીય પ્રતિમાદેવીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ સુરતના ઈચ્છાપોરમાં રહેતા રંજિત દિલીપ સાથે થયા હતા. લગ્ન બાદથી જ રંજિત નાની-નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમાદેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે પ્રતિમાદેવીએ કંટાળીને મરી જવાની વાત કરી, ત્યારે રંજિતે તેને શાંત પાડવાને બદલે ઘરમાં પડેલા તેલથી સળગી જવા માટે ઉશ્કેરી હતી.

આ પણ વાંચો: સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત

પતિની ઉશ્કેરણીથી આવેશમાં આવી પ્રતિમાદેવીએ પોતાના શરીર પર જ્વલંતશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધી હતી. જ્યારે પત્ની મદદ માટે ચીસો પાડી રહી હતી અને આગમાં ઘેરાયેલી હતી, ત્યારે રંજિતે આગ ઓલવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો અને પોતાના મોબાઈલ ફોનથી પત્નીની સળગતી હાલતનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. 

ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ (રહે. ઘર નં. એમ/30, જયરાજ સોસાયટી, ઈચ્છાપોર બસ સ્ટેન્ડ-3) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.  પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબજે લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા | Court cancels bail of Kasamaala gang…
GUJARAT

કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા | Court cancels bail of Kasamaala gang…

May 12, 2026
વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and …
GUJARAT

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and …

May 12, 2026
ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…
GUJARAT

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

May 12, 2026
Next Post
સુરતમાં કતારગામની નવી જગ્યાએ શાળા બનાવવાની કામગીરી પર સ્થાયી સમિતિની બ્રેક | Standing committee stop…

સુરતમાં કતારગામની નવી જગ્યાએ શાળા બનાવવાની કામગીરી પર સ્થાયી સમિતિની બ્રેક | Standing committee stop...

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three...

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNLના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ…

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNLના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

9 months ago
ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

2 months ago
ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

7 months ago
બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News