gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વર GIDCની કંપનીમાંથી રૂ.6.51લાખનું મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં ચોરી, સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર ફર…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વર GIDCની કંપનીમાંથી રૂ.6.51લાખનું મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં ચોરી, સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર ફર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ankleshwar GIDC : અંકલેશ્વર જીઆઇડીસીની ડેક ઇન્ડિયા કંપનીનો સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર સહિત અજાણ્યા ચાર શખ્સો કંપનીમાંથી રૂ.6.51લાખ ઉપરાંતની કિંમતનું મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં ચોરી ફરાર થઈ જતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અંકલેશ્વર જીઆઇડીસી રાજપીપળા રોડ ખાતે રહેતા આસિફ શેખ અંકલેશ્વર જીઆઇડીસીની ડાયેટ્રિક એન્જિનિયરિંગ કંપનીમાં એચઆર તરીકે કામ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં માર્કંડેય અવધેશ મોર્યા (રહે – ઉત્તરપ્રદેશ) છેલ્લા ચાર વર્ષથી સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરે છે. રાત્રે પ્રોડક્શન એરીયા બંધ કરી લોક કરતા ચાવી સિક્યુરિટી સુપરવાઇઝર પાસે હોય છે. ગઈ તા. 25 ઓગષ્ટના રોજ કંપનીમાં ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા એસએસના સર્કલ ગોળ, એસએસના પીટીએસ સ્ટેન્ડ, સર્વિસ પ્રીમિયમ બોક્સ મળી કુલ રૂ. 6,51,865ની ચોરી થયાનું બહાર આવ્યું હતું. સીસીટીવીમાં અજાણ્યા ચાર શખ્સો મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં મુકતા નજરે ચડ્યા હતા. ઝણવટભરી ચકાસણી કરતા તે પૈકી એક ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે આરોપીએ મટીરીયલ પરત આપવાની ખાતરી આપતા ફરિયાદ કરી ન હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ગાર્ડ સુપરવાઇઝર સહિત ચાર શખ્સો વિરુદ્ધ નોકરચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો
GUJARAT

February 14, 2026
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

Next Post
અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ, બે મહિલા ઝડપાઈ, સંચાલક ફરાર …

અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ, બે મહિલા ઝડપાઈ, સંચાલક ફરાર ...

જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પ…

જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પ...

નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત | bhavnagar…

નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત | bhavnagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

2 months ago
GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે | Historic rally: …

4 weeks ago
સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News