gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતિમ સંસ્કારમાં ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો |…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
અંતિમ સંસ્કારમાં ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fight in Funeral in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બલિયામાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં બે ભાજપના નેતાઓની માથાકૂટ મારપીટ સુધી પહોંચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

અંતિમ સંસ્કારમાં ઉગ્ર બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો

પ્રાથમિક જાણકારી અનુસાર, બલિયામાં ભાજપના પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. કહેવાય છે કે ગઈકાલે બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંતિમ સંસ્કાર સ્થળે સુરેન્દ્ર સિંહ અને પૂર્વ સાંસદના પુત્ર વિપલેન્દ્ર હાજર હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો એટલો વણસ્યો કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી.

બે જૂથો વચ્ચે અથડામણ: પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યના પુત્રો ઘાયલ

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અને પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ આઠ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, 12 વાગ્યા સુધી સ્થગિત

બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હુકુમ છપરા ઘાટ પર અંતિમ સંસ્કાર પર કોઈક બાબતે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અને પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પુત્ર વિપલેન્દ્ર પ્રતાપ સિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી.

આ મારામારીમાં લાકડીઓ અને પથ્થરોનો ઉપયોગ થયો હતો. સુરેન્દ્ર સિંહ, તેમના પુત્ર વિદ્યાભૂષણ ઉર્ફે હજારી સિંહ સહિત ચાર લોકો એક પક્ષેથી જ્યારે વિપલેન્દ્ર સિંહ સહિત ચાર લોકો બીજા પક્ષેથી ઘાયલ થયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંતિમ સંસ્કારમાં ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
PHOTOS: વરસાદ નહીં, તંત્રની ઘોર બેદરકારીનો માર, ગુજરાતમાં જનજીવન ખોરવાયું! | gujarat rain update cha…

PHOTOS: વરસાદ નહીં, તંત્રની ઘોર બેદરકારીનો માર, ગુજરાતમાં જનજીવન ખોરવાયું! | gujarat rain update cha...

લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત | operation sindoor parliame…

લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત | operation sindoor parliame...

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

4 months ago
વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

3 weeks ago
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન …

ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન …

8 months ago
કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News