gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત નીપજતા ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ બિહારનો વતની 17 વર્ષીય અનીશકુમાર સુનિલ તાતી છેલ્લા ત્રણ મહિનાથી અંકલેશ્વરના અંદાડા ખાતે નરનારાયણ સોસાયટીમાં ફોઈના ઘરે રહેતો હતો. ગઈકાલે શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ અનીશ છાપરા પાટીયા ખાતેથી મોપેડ લઈ ઘરે જમવા માટે નીકળ્યો હતો. તે સમયે છાપરા પાટીયાથી વાગીવાડા રોડ તરફ હરિકૃપા સોસાયટી પાસે ટ્રેલરની અડફેટે તેને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે અનીશને મૃત જાહેર કર્યો હતો.  જાણવા મળ્યું હતું  કે, સામેથી પૂરઝડપે આવી રહેલ એક ટ્રેલરના ચાલકે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ટ્રક નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Next Post
સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી પોલીસે બચાવ્યા | Police rescue senior citizen from digital arrest

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In ...

બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ | The road connecting Bajwa Karodia is in …

બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ | The road connecting Bajwa Karodia is in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારા માટે શરિયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી | Jharkhand Min…

11 months ago
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા | Former Home …

3 months ago
ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…

4 months ago
વડોદરાના શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર WTP ખાતે અપગ્રેડેશનની કામગીરી કરાશે | Upgradation work will be d…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News