gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ નો શુભારંભ  કરાશે

શક્તિદ્વાર થી નિશાન યાત્રા નગર ભ્રમણ કરી મૈત્રી સોસાયટી સ્થળે પહોંચશે….

મોટા પ્રમાણ માં શ્યામ પ્રેમી ભક્તો નિશાન યાત્રા માં જોડાયા….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ સાંજ ના સુમારે શરૂ થનારા બાબા શ્યામ ના ભવ્ય દરબાર અને ભજન સંધ્યા કાર્યક્રમ ની શરૂઆત સવારે બાબા ની નિશાન યાત્રા થી કરાઈ હતી.

જેમાં વહેલી સવાર થી જ શ્યામ પ્રેમી ભક્તો તૈયાર થઈ અંબાજી  મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિ દ્વાર ખાતે હાજર થઈ બાબા શ્યામ ની રથ માં બેસાડી ડી.જે ના તાલે ઝૂમતા નાચતા અંબાજી નગર ભ્રમણ કરી દરબાર સ્થળ મૈત્રી અંબે સોસાયટી ખાતે પહોંચ્યા હતા જ્યાં શ્યામ મિત્ર મંડળ દ્વારા નિશાન યાત્રા માં જોડાયેલ લોકો માટે રસ્તા માં ઠેર – ઠેર ઠંડા પાણી અને શરબત, આઈસ્ક્રીમ ની વ્યવસ્થા પણ ઉભી કરાઈ હતી.

સાંજે શરૂ થનારા આ ભવ્ય કાર્યક્રમ માં  દરબાર , અલૌકિક શણગાર, પુષ્પ વર્ષા , ઇત્ર વર્ષા,ભોજન પ્રસાદી સહિત  પ્રસિદ્ધ ભજન અને સંગીત  કલાકારો સૂરો અને સંગીત નું રસ પાન કરાવશે જેનો લાભ લેવા  શ્યામ મિત્ર મંડળ દ્વારા તમામ ગામ લોકો ને આમંત્રણ અપાયું છે.

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…
GUJARAT

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

April 12, 2026
અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઇકોર્ટે ફરી લ…

11 months ago
વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વાતો

મોરબીમાં પકડેલી ગાયો બે મહિલા બળજબરીથી છોડાવી જતાં ફરિયાદ | Complaint filed after two women forcibly…

4 months ago
વડોદરાના સમા સાવલી રોડ પર વધુ એક કારનો કાચ તૂટ્યો, ગઠીયો શિક્ષકના 9.5 તોલાના દાગીના ઉઠાવી ગયો | thie…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News