gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના અકોટા-મુજમહુડા માર્ગ પર ભુવાના સમારકામબાદ ફરી તે જ સ્થળે ભુવો પડતાં મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠયા છે. આજે અકોટા ગાર્ડન ત્રણ રસ્તા નજીક માર્ગ પર ફરી એક વખત ભુવો પડ્યો હતો. આશરે ચાર ફૂટ પહોળો અનેસાત ફૂટ ઊંડો ભુવો પડતા

સુરક્ષાના ભાગરૂપે મ્યુ. કોર્પોરેશન દ્વારા ભુવાની આસપાસ બેરીકેડ મુકાયા હતા. ઉલ્લેખનીય છેકે, લગભગ એક મહિના અગાઉ આ જ સ્થળે ભુવો પડતાં મ્યુ. કોર્પોરેશન દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે આજે ફરી ભુવો પડતા કરાયેલા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે.

આ મુદ્દે એક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ અકોટા મુજમહુડા માર્ગ પર અવારનવાર ભુવા પડી રહ્યા છે. રસ્તા પર સતત ખોદકામ અને ટ્રાફિકજામના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, એક મહિના પહેલા કરવામાં આવેલું પેચવર્ક હલકી કક્ષાનું હતું, જેના કારણે ફરી તે જ સ્થળે ભુવો પડ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. –

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

Next Post
યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન બન્યો | Young snooker player Partha Shah b…

યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન બન્યો | Young snooker player Partha Shah b...

AMCનો વધુ એક ‘યુ ટર્ન’: અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ…

AMCનો વધુ એક 'યુ ટર્ન': અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ...

પશ્વિમઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ૩૯૭વાહનો કાર્યરત રહેશે | 397 vehicles will be operational for d…

પશ્વિમઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ૩૯૭વાહનો કાર્યરત રહેશે | 397 vehicles will be operational for d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે | Potholes on Vadodara roads to be filled by D…

4 months ago
GUમાં હોબાળો: અધિકારીઓની લેટ-લતીફી સામે NSUI લાલઘૂમ, યુનિવર્સિટીમાં તાળાબંધી | NSUI Protest and Lock…

1 week ago
દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ …

5 months ago
દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News