gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અખિલેશ યાદવનું ફેસબૂક એકાઉન્ટ બ્લોક! સપાના આરોપો વચ્ચે સામે આવ્યું કારણ | akhilesh yadavs facebook a…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
અખિલેશ યાદવનું ફેસબૂક એકાઉન્ટ બ્લોક! સપાના આરોપો વચ્ચે સામે આવ્યું કારણ | akhilesh yadavs facebook a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akhilesh Yadav Facebook Account Blocked: સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ શુક્રવારે (10 ઓક્ટોબર) સાંજે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. સપાનો આરોપ છે કે, આ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનું ષડ્યંત્ર છે. જોકે, સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહી ફેસબુક તરફથી કરવામાં આવી છે, સરકારને તેના સાથે કોઈ લેવા-દેવા નથી. 

આ પણ વાંચોઃ હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ અધ્ધર… ચેન્નઈ જતી ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થતા બચી

ફેસબુકે પોતાની પોલિસીના આધારે કરી કાર્યવાહી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવનું ફેસબુક પેજ જેમાં 70 લાખથી વધુ ફોલોઅર્સ છે, તે શુક્રવારે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ બ્લોક કરી દેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફેસબુકે આ પગલું એક ‘હિંસક અને અશ્લિલ પોસ્ટ’ને લઈને લીધું છે. ફેસબુકની આ કાર્યવાહી પ્લેટફોર્મની પોતાની નીતિ હેઠળ કરવામાં આવી છે. અખિલેશ યાદવ આ પેજ પર અવાર-નવાર સરકારી નીતિઓની ટીકા કરવા, કાર્યકર્તાઓને જોડવા અને સપાના કાર્યક્રમની જાણકારી શેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

સપાએ જણાવી ‘અઘોષિત કટોકટી’

ઘટના બાદ સપા નેતાઓની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પાર્ટી પ્રવક્તા ફખરૂલ હસન ચાંદે લખ્યું કે, ‘દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરવું લોકશાહી પર હુમલો છે. ભાજપ સરકારે અઘોષિત કટોકટી લગાવી દીધી છે, જ્યાં દરેક વિરોધી અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. પરંતુ, સમાજવાદી પાર્ટી જનતા વિરોધી નીતિઓ સામે પોતાની લડાઈ શરૂ રાખશે.’

આ પણ વાંચોઃ ઝારખંડમાં સુરક્ષાદળો પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ

હાલ, ફેસબુક તરફથી આ કાર્યવાહી પર સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. જોકે, સરકારે આમાં પોતાની સંડોવણીના દાવાનો સ્પષ્ટ રીતે ઇનકાર કરી દીધો છે અને તેને પ્લેટફોર્મની આંતરિક નીતિ જણાવી છે. જેમાં સરકારી નીતિનો કોઈ હસ્તક્ષેપ નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
Next Post
રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે કરશો અરજી | Recruitment …

રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે કરશો અરજી | Recruitment ...

બોઇંગ-787ની તમામ ફ્લાઇટ પર રોકની માંગ, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ સંગઠનનો સરકારને પત્ર | pilot …

બોઇંગ-787ની તમામ ફ્લાઇટ પર રોકની માંગ, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ સંગઠનનો સરકારને પત્ર | pilot ...

એક કલાકમાં રૂ. 50 હજાર કરોડનું નુકસાન! ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ, બિટકોઇન-ઈથેરિયમ ધરા…

એક કલાકમાં રૂ. 50 હજાર કરોડનું નુકસાન! ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ, બિટકોઇન-ઈથેરિયમ ધરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદા…

MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદા…

1 year ago
રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ | Seven children killed …

રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ | Seven children killed …

8 months ago
ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

3 weeks ago
આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News