gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in INDIA
0 0
0
અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Died : મહારાષ્ટ્રના રાજકારણથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનું બારામતીમાં પ્લેન ક્રેશ થતાં નિધન થઇ ગયું. જેને લઈને આખા ભારતમાં હડકંપ મચી ગયો. દિગ્ગજ નેતાના નિધન પર હવે રાજકારણ સહિત દેશભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જુઓ કોણે કેવી પ્રતિક્રિયા આપી છે. 

વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી 

મહારાષ્ટ્રની સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના નિધન પર ખુદ વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે મહારાષ્ટ્રના બારામતીમાં એક દુઃખદ ઘટના બની. અજિત પવાર એક લોકનેતા હતા. તેમણે લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 2 - image

રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા 

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને તેમના સહ-યાત્રીઓના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 3 - image

કેમેરા સામે જ રડી પડ્યા દિગ્ગજ નેતા 

મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ : એકનાથ શિંદે 

મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારમાં પોતાના સહયોગી અજિત પવારના નિધન પર ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે. 

હું નિઃશબ્દ બની ગયો છું : ખડગે 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઘેરો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 4 - image

પ્રિયંકા ગાંધીએ અજિત પવારના નિધન પર આપી પ્રતિક્રિયા 

ગૃહમંત્રી અમિત શાહ થયા દુઃખી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અજિત પવારના નિધન વિશે કહ્યું કે મહારાષ્ટ્રમાં આજે એક દુઃખદ ઘટના બની. જેમાં અમારા એનડીએના સાથી અજિત પવારને ગુમાવી દેવાથી હું વ્યથિત છું. તેમણે સાડા ત્રણ દાયકા સુધી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 5 - image

મમતા બેનરજીએ આઘાતજનક ઘટના ગણાવી 

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઇ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે.  આ ઘટનાની તપાસ થવી જોઇએ. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 6 - image

કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ ભાવુક થયા 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલા અકાળ નિધનથી હું આઘાત અને ખૂબ જ દુઃખી છું. તેમનું અચાનક નિધન જાહેર જીવન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટું નુકસાન છે, જ્યાં તેમણે અનુભવ અને દૃઢ નિશ્ચય સાથે સેવા આપી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, અને આ દુઃખની ઘડીમાં શક્તિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ.

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 7 - image

સીએમ યોગી પણ ભાવુક થયા 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પ્રતિક્રિયા આપતા વિમાન દુર્ઘટનાને સીએમ યોગીએ દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે મારું હૃદય ચીરાઈ ગયું છે. અજિત પવારને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 8 - image

મહેબૂબા મુફ્તીને પણ લાગ્યો ઝટકો 

મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના દુ:ખદ અહેવાલોથી ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મૃતકોના આત્માઓને શાંતિ મળે.

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 9 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા... જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara...

મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટના: ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું કારણ | Major …

મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટના: ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું કારણ | Major ...

વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન…

સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન…

3 months ago
જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

3 weeks ago
સનાતનનું સત્ય મોરારિબાપુના મુખેથી -2

સનાતનનું સત્ય મોરારિબાપુના મુખેથી -2

2 months ago
ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર | godhra ladpur bu…

ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર | godhra ladpur bu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News