gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in INDIA
0 0
0
અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોબાઇલના વધુ ઉપયોગથી બાળકોમાં એકાગ્રતા નથી રહેતી

કેટલાક દેશોની સ્કૂલોમાં મોબાઇલનો માત્ર શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાની છૂટ, પ્રતિબંધ મુકનારા દેશોની સંખ્યા વધી રહી છે

નવી દિલ્હી: મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો શિક્ષણથી દૂર થઇ રહ્યા છે, સ્કૂલોમાં વર્ગખંડો ચાલી રહ્યા હોય ત્યારે બાળકો ધ્યાન નથી આપી શકતા. જેને પગલે વિશ્વભરમાં અડધા દેશોમાં હવે સ્કૂલોમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના યુનેસ્કો સંગઠન સાથે જોડાયેલી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમે કર્યો છે.

યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમ દ્વારા બાળકોમાં મોબાઇલના ઉપયોગની અસરો પર અભ્યાસ કરવામાં આવ્યો જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. ટીમને જાણવા મળ્યું કે મોબાઇલના માધ્યમથી સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગને કારણે છોકરાઓ કરતા છોકરીઓમાં ભોજન સાથે સંકળાયેલી તકલીફો વધુ જોવા મળી. ફેસબુકનું પોતાનું સંશોધન કહે છે કે સગીરાઓમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધવાને કારણે પોતાના શારીરિક દેખાવને લઇને ૩૨ ટકા સગીરાઓ ખરાબ અનુભવે છે.  યુનેસ્કોની આ મોનિટરિંગ ટીમના એક સભ્યએ પીટીઆઇને જણાવ્યું હતું કે તાજેતરના ગ્લોબલ મોનિટરિંગમાં જાણવા મળ્યું છે કે ૧૧૪ શૈક્ષણિક સંસ્થાનોમાં રાષ્ટ્રીયસ્તરે પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. એટલે કે વિશ્વભરના દેશોમાંથી ૫૮ ટકાએ પોતાની સ્કૂલોમાં રાષ્ટ્રીય સ્તરે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. પ્રતિબંધ મુકવાનું મુખ્ય કારણ મોબાઇલની ટેવને કારણે બાળકોમાં એકાગ્રતા ઘટી રહી હોવાનું સામે આવ્યું છે. એકાગ્રતા વધારવા માટે આ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. તાજેતરમાં આવા દેશોમાં બોલિવિયા, કોસ્ટા રિકા, ક્રોએશિયા, જ્યોર્જિયા,  ભારતના પાડોશી દેશ માલદિવ્સ, માલતા વગેરેનો સમાવેશ થાય છે. કેટલીક શાળાઓમાં પ્રતિબંધો છે પરંતુ મોબાઇલને માત્ર શિક્ષણના કાર્યો માટે જ ઉપયોગ કરવાની છૂટ આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…
INDIA

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

March 23, 2026
ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…
INDIA

ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

March 23, 2026
ભારતમાં યુરિયા એકમો અડધી ક્ષમતાથી ચાલે છે, ઉત્પાદન ઘટયું | Urea units in India are running at half c…
INDIA

ભારતમાં યુરિયા એકમો અડધી ક્ષમતાથી ચાલે છે, ઉત્પાદન ઘટયું | Urea units in India are running at half c…

March 23, 2026
Next Post
ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c...

ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra …

ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra ...

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema…

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

3 months ago
કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

10 months ago
સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

2 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777ઉપર બંધ થતાં 85666 જોવાશે | Sensex to close at 85666 in new week after …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777ઉપર બંધ થતાં 85666 જોવાશે | Sensex to close at 85666 in new week after …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News