gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોપેડ સ્લીપ ખાઈ જતા બે મિત્રો નીચે પટકાયા અને

મિત્રો સાથે બોક્સ ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બની ઃ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી

ગાંધીનગર :  અડાલજ-ઝુંડાલ રોડ પર નર્મદા કેનાલના બ્રીજ પાસે એક્ટિવા પર
સવાર બે મિત્રો સ્લિપ ખાઈ જતાં નીચે પડેલા ૧૭ વર્ષીય સગીરને પાછળથી આવતા એક
અજાણ્યા વાહને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરનું ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે
ત્યારે અડાલજ ઝુંડાલ માર્ગ ઉપર વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં સગીરનું મોત થયું છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને હાલ
ચાંદખેડા ખાતે રહેતા વિરસિંઘ પુરણસિંઘ ઠાકુરે ફરિયાદ નોંધાવી હતી કે
, તેમનો ૧૭ વર્ષીય
પુત્ર હેમંત બુધવારના સવારે તેના મિત્ર યુવરાજ કિશોરસિંહ રાજપુત સાથે ક્રિકેટ રમવા
જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. બન્ને મિત્રો એક્ટિવા પર સવાર થઈને ઝુંડાલથી
અડાલજ તરફ તેમના અન્ય એક મિત્રને લેવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ નર્મદા કેનાલ
બ્રીજ ઉતરીને બાલાજી કુટીર પાસે પહોંચ્યા ત્યારે અચાનક એક્ટિવા નમી પડતા બન્ને રોડ
પર પટકાયા હતા. હેમંત રોડની બીજી બાજુ પટકાયો હતો. તે જ સમયે અડાલજ તરફથી પુરઝડપે
આવી રહેલા એક અજાણ્યા વાહને હેમંતને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હેમંતને
માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેના મિત્ર યુવરાજને પણ શરીરે
નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તુરંત ૧૦૮ મારફતે હેમંતને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના
ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે
, માથામાં ગંભીર ઈજા હોવાના કારણે સારવાર દરમિયાન તેનું
મૃત્યુ થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
કારમાં સગીરાનું અપહરણ કરીને છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ | Accused who kidnapped and mole…

કારમાં સગીરાનું અપહરણ કરીને છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ | Accused who kidnapped and mole...

EDના સકંજામાં ફસાયેલા સુરેન્દ્રનગરના કલેક્ટરની તપાસનો રેલો વડોદરા આવે તેવી દહેશત | ED investigation …

EDના સકંજામાં ફસાયેલા સુરેન્દ્રનગરના કલેક્ટરની તપાસનો રેલો વડોદરા આવે તેવી દહેશત | ED investigation ...

ગોવા-વડોદરા ફ્લાઈટ રદ કરવામાં આવી : ત્રણ ફ્લાઈટ મોડી પડી | Goa Vadodara flight cancelled: Three flig…

ગોવા-વડોદરા ફ્લાઈટ રદ કરવામાં આવી : ત્રણ ફ્લાઈટ મોડી પડી | Goa Vadodara flight cancelled: Three flig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેકઃ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની શંકાએ કર્યો હુમલો | Ahmedab…

અમદાવાદમાં પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેકઃ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની શંકાએ કર્યો હુમલો | Ahmedab…

5 months ago
મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત | afghanistan …

મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત | afghanistan …

6 months ago
બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

2 months ago
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News