gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in Business
0 0
0
અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anant Ambani Appointed Executive Director of Reliance Industries : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આગામી પહેલી મેથી આ જવાબદારી સંભાળશે અને પદનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. તેઓ વર્ષ 2023થી કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેઓ માર્કેટ કેપિટલાઈઝેશન પ્રમાણે ભારતની સૌથી મોટી કંપનીમાં સક્રિય ભૂમિકા નિભાવશે. આટલું જ નહીં કંપનીએ અનંત અંબાણીને Whole Time Director પણ બનાવ્યા છે. 

રિલાયન્સ કંપનીએ સ્ટોક એક્સ્ચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે, કે ‘રિલાયન્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 25મી એપ્રિલે થયેલી બેઠકમાં હ્યુમન રિસોર્સ, નૉમિનેશન અને રિમ્યુનેશનની ભલામણો સ્વીકારાઈ. નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીને ‘હૉલ ટાઈમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર’ નિયુક્ત કરાયા. 

નોંધનીય છે કે આ સિવાય પણ અનંત અંબાણી રિલાયન્સ સમૂહની અન્ય કંપનીઓમાં પણ મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. અનંત અંબાણી વર્ષ 2020ના માર્ચ મહિનામાં જિયો પ્લેટફોર્મ્સના બોર્ડના સદસ્ય બન્યા. બાદમાં 2021માં રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી તથા 2022માં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર બન્યા હતા. 

અનંત અંબાણીના ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી પહેલેથી જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આકાશ અંબાણી રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન છે જ્યારે ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
Next Post
‘શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે’: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter…

'શું આતંકવાદી પાસે એટલો સમય હતો કે દરેકને ધર્મ પૂછે': કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદિત નિવેદન | ter...

પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન | khal…

પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન | khal...

‘જો લોહી વહેશે તો…’ પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea…

'જો લોહી વહેશે તો...' પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પવિત્ર તીર્થ નગરી પાલિતાણા માં પીવાનું પાણી દૂષિત વિતરણ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

પવિત્ર તીર્થ નગરી પાલિતાણા માં પીવાનું પાણી દૂષિત વિતરણ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

11 months ago
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

12 months ago
ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ | While wors…

ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ | While wors…

3 months ago
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને…

પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News