gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ |…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gondal Firing Case: રાજકોટના ગોંડલમાં 24 જુલાઈએ અનિરૂદ્ધસિંહ રીબડાના ‘રીબડા પેટ્રોલિયમ’ પર બે શખસો દ્વારા ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. જેમાં હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને પોતે ફાયરિંગ કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, હાલ રાજકોટ પોલીસે ફાયરિંગ કરનારા બંને આરોપીઓની યુપીથી ધરપકડ કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી લીધી જવાબદારી

મળતી માહિતી મુજબ, હાર્દિકસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. જેમાં તેણે કબુલ્યું હતું કે, આ ફાયરિંગ તેણે જ કરાવ્યું છે. વીડિયો સામે આવતાની સાથે જ પોલીસની બે અલગ-અલગ ટીમોએ તેની તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટ રૂરલ LCBની ટીમે ફાયરિંગ કરનાર બંને વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે. પરંતુ, વીડિયો બનાવનાર વ્યક્તિ હજુ સુધી ફરાર છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ

અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ 2 - image

હાર્દિકસિંહ જાડેજા

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ પણ કબૂલ્યું કે, તેમણે હાર્દિકસિંહ જાડેજાના કહેવા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ બંને ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. હાલ પોલીસને હાર્દિક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો પણ ગુજરાત બહારનો હોવાની આશંકા છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ બંને ફાયરિંગ કરનાર બંને આરોપીની પૂછપરછ કરી હાર્દિકસિંહ જાડેજાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જોકે, હજુ સુધી એ માહિતી નથી મળી કે, હાર્દિકસિંહ જાડેજાએ આ ફાયરિંગ કેમ કરાવ્યું? ફાયરિંગ પાછળનું કારણ શું હતું અને બાદમાં તેણે જાતે જ વીડિયો બનાવીને તેની કબૂલાત કેમ કરી? પોલીસે આ બધા જ પ્રશ્નોના જવાબ શોધવા માટેની તપાસ હાથ ધરી છે. 

શું હતી ઘટના?     

રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને રીબડા ગામે પેટ્રોલ પમ્પ ધરાવતા જયદીપસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમમાં ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદ ખોખર નામના     યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યું હતું કે, 24 જુલાઈની રાત્રે આઠ વાગ્યે નોકરી પર આવ્યો હતો અને મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ હાજર હતા. મોડી રાત્રે વાહનો ઓછા આવતા હોવાથી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ગયા હતા. જ્યાં બન્ને આરામ કરતા હતા, ત્યાં રાત્રે એક વાગ્યાની આસપાસ અચાનક ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેની ગોળી કાચ ફોડીને સીધી ઓફિસમાં અંદર મંદિરના ખૂણામાં લાગી હતી. ગોળીનો અવાજ સાંભળતાની સાથે તરત જ અમે ઊભા થઈને ઓફિસના દરવાજે આવ્યા તો જોયું કે, બાઇક પર મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખસો હતા. આ બંને શખસોએ અમારા સામે બંદૂક તાકી એટલે અમે ગભરાઈને ઓફિસની અંદર આવી ગયા. બાદમાં ફાયરિંગ કરનાર બંને શખસો પોતાનું બાઇક લઈને ભાગી ગયા. 

આ પણ વાંચોઃ વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ

ત્યાર બાદ મેનેજર જગદીશસિંહે પેટ્રોલપંપના માલિક જયદીપસિંહ જાડેજા તથા રીબડા ગામના સત્યજીતસિંહ જાડેજાને ફોન કરીને બનાવની જાણ કરતા બંને પેટ્રોલ પમ્પ ખાતે દોડી આવ્યા હતા. તેમણે ઓફિસ ખોલીને જોયું તો દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખુ જોવા મળ્યું હતું. સદનશીબે ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી.

ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 109 અને 54 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ સિવાય એલસીબી, એસઓજી સહિતની ટીમે પણ અલગ-અલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…
GUJARAT

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…

April 3, 2026
અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…
GUJARAT

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

April 3, 2026
વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ | 1400 Nam…
GUJARAT

વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ | 1400 Nam…

April 3, 2026
Next Post
ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k...

કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America …

કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America ...

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ | BJP MLA …

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ | BJP MLA ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાયલી ગેંગ રેપ કેસમાં પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા | Further statements of five accus…

ભાયલી ગેંગ રેપ કેસમાં પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા | Further statements of five accus…

2 days ago
‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર | Voter list rev…

‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર | Voter list rev…

5 months ago
પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

7 months ago
ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ | Ramdevpir’s Neja procession held in Bhalgamda v…

ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ | Ramdevpir’s Neja procession held in Bhalgamda v…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News