gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપડાઉન કરતા નોકરીયાતોના પાર્ક કરેલા ટુવ્હીલર ચોરનાર પકડાયો,છ બાઇક ચાેર્યાની કબૂલાત | Vehicle thief c…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
અપડાઉન કરતા નોકરીયાતોના પાર્ક કરેલા ટુવ્હીલર ચોરનાર પકડાયો,છ બાઇક ચાેર્યાની કબૂલાત | Vehicle thief c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ટુવ્હીલર પાર્ક કરીને જતા નોકરીયાતોના વાહનો ચોરનારને પોલીસે ઝડપી પાડતાં છ બાઇક ચોર્યાની વિગતો ખૂલી છે.

સમા કેનાલ  પાસે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર પસાર થતા મનહર ઉર્ફે મહેશ ઉદાભાઇ વાદી(ટુંડાવ,સાવલી)ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટકાવી બાઇકના કાગળો માંગતા આ બાઇક પંદર દિવસ પહેલાં દુમાડ પાસેથી ચોર્યાની વિગતો ખૂલી હતી.

વધુ તપાસ દરમિયાન વાહન ઉઠાવગીરે વાહનો પાર્ક કરીને નોકરીએ જતા લોકો પર વોચ રાખી સમા,એરપોર્ટ સર્કલ, અમિત નગર જેવા વિસ્તારોમાંથી છ મોટર સાઇકલ ચોર્યાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે બે બાઇક કબજે લઇ બાકીના વાહનો કબજે લેવા રિમાન્ડ  માટે તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…
GUJARAT

April 3, 2026
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

Next Post
દારૃબંધીના ધજાગરાઃનેપાળથી આવેલા યુવકને કોને ત્યાં જવું છે તે ખબર નથી,દારૃ પી કોઇના ઘરમાં ઘૂસી ગયો | …

દારૃબંધીના ધજાગરાઃનેપાળથી આવેલા યુવકને કોને ત્યાં જવું છે તે ખબર નથી,દારૃ પી કોઇના ઘરમાં ઘૂસી ગયો | ...

હર ઘર તિરંગા અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન થશે | The Har Ghar Tiranga Abhiyan will be organized in …

હર ઘર તિરંગા અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન થશે | The Har Ghar Tiranga Abhiyan will be organized in ...

કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રી શરૃ થતા જ બજારમાં ‘ફૂલ’ તેજી, ગુલાબના ભાવ વધીને 700 સુધી પહોંચ્યા | As Navratri begins ‘flo…

6 months ago
તા.૩૧ ડિસેમ્બરની રાત્રે ચાંપતો બંદોબસ્ત પીધેલા ઝડપાયા તો સીધા લોકઅપમાં | police bandobast on 31st de…

3 months ago
ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

3 weeks ago
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News