gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં તહેનાત એક હેડ કોન્સ્ટેબલ પર કમલસિંહ પરમાર નામના શખસે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સીસીટીવીના ટીવી સાથે માથું ભટકાડી તોડફોડ કરી પોલીસને જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

બંદોબસ્ત દરમિયાન હિંસક હુમલો

મળતી માહિતી અનુસાર, 11મી એપ્રિલના રોજ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ અને ડ્રાઈવર વિક્રમસિંહ ગોપાલ આવાસ ઔડાના ગેટ પાસે ફરજ પર હતા. અગાઉ આરોપીના ભાઈ વિજય પરમારે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ધ્વજને નુકસાન પહોંચાડ્યું હોવાથી વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યે આરોપી કમલસિંહે એક દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો, જેમાં સમજાવવા ગયેલી પોલીસ પર તે ઉશ્કેરાયો હતો.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં

પોલીસને બચકાં ભર્યા અને અંગૂઠો મરડી નાખ્યો

આરોપી કમલસિંહે હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ સાથે ઝપાઝપી કરી હતી અને પેટના ભાગે લાત મારી અને જમણા હાથના અંગૂઠા પર બચકું ભરી લીધું હતું. પોલીસ ગાડીમાં બેસાડતી વખતે આરોપીએ જયવીરસિંહના ડાબા હાથના અંગૂઠાને મરડી નાખી ઈજા પહોંચાડી હતી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં આરોપીએ ‘તમારા પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ’ તેવી ધમકીઓ આપી હતી.

પોલીસ સ્ટેશનમાં તોડફોડ 

પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આરોપી વધુ હિંસક બન્યો હતો. સર્વેલન્સ સ્ક્વોડની રૂમમાં તેણે પોલીસને ફસાવવા માટે પોતાની જાતે સીસીટીવીના મોનિટર (ટીવી) સાથે માથું ભટકાડ્યું હતું. આ ઘટનામાં ટીવીની ડિસ્પ્લે તૂટી જવાથી સરકારી મિલકતને અંદાજે 50 રૂપિયાનું નુકસાન થયું હતું.

હુમલામાં ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આરોપી કમલસિંહ ભરતસિંહ પરમાર સામે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

April 12, 2026
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

Next Post
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of...

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજી - શ્રી શ્યામ બાબા ની " નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા | Sanchar Sa…

4 months ago
વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

2 months ago
વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની જમીન વેચાણના નામે રૃા.૮ કરોડની ઠગાઇમાં રાજકોટનો દલાલ ઝડપાયો | land …

9 months ago
દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News