gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત | Massive…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત | Massive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Chandkheda Accident News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી રહી છે. અહીં એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ એએમટીએસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક હજુ કારમાં જ ફસાયેલો હોવાની જાણકારી મળી રહી છે જેની હાલત ગંભીર છે. 

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત 2 - image

કારચાલકની બાજુમાં બેસેલો વ્યક્તિ મૃત્યુ પામ્યો 

સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી.  પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે કારચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. 

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત 3 - image

કેવી રીતે થયો અકસ્માત 

માહિતી અનુસાર પૂરઝડપે કાર દોડી રહી હતી તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કારચાલક મુંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી.

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત 4 - image

સ્થાનિક મહિલાએ ઘટના વિશે આપી માહિતી 

ઘટના વિશે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે આ ઘટના જ્યાં બની હતી તેની સામે જ એમનું ફ્લેટ હતું. જેવા જ અમે ઘરમાં ઘૂસ્યાં જ હતા કે ત્યાં અમને ધડાકાભેર અકસ્માતનો અવાજ આવ્યો. અમે તરત દોડીને બચાવ કામગીરી કરવા માટે આવી ગયા. કોઈ હાથ નહોતો લગાવતો  એટલે મેં લોકોને મદદ કરવા આગ્રહ કર્યો પછી લોકોએ જેમ તેમ કરીને એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સીટ પર બેઠો હતો તેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો જ્યારે બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠો હતો તેને અમે બચાવી ના શક્યા. તે લગભગ મૃત્યુ પામી ગયો હતો. ત્યારબાદ ઘટના વિશે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી જેના પછી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
ચાંદી હવે ‘લાખેણી’ : સોનું રૂ. 91,500ની વિક્રમી ટોચે | Gold hits record high of Rs 91 500

ચાંદી હવે 'લાખેણી' : સોનું રૂ. 91,500ની વિક્રમી ટોચે | Gold hits record high of Rs 91 500

જાણીતા અભિનેતા સહિત 15 સામે FIR, ‘એક કા ડબલ’ ની લાલચમાં ફસાવી લોકોના કરોડો ચાંઉ કર્યાનો આરોપ | FIR A…

જાણીતા અભિનેતા સહિત 15 સામે FIR, 'એક કા ડબલ' ની લાલચમાં ફસાવી લોકોના કરોડો ચાંઉ કર્યાનો આરોપ | FIR A...

સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000 | A meager i…

સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000 | A meager i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

7 months ago
કચ્છ: રાપરના કુડા પાસેના રણની સીમા પાસેથી વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું, ગૌરી અને પોપટ છે સિંધના મી…

કચ્છ: રાપરના કુડા પાસેના રણની સીમા પાસેથી વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું, ગૌરી અને પોપટ છે સિંધના મી…

4 months ago
સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

6 months ago
તિરુપતિ લાડુ વિવાદમાં 36 સામે ગુનો, CBI ચાર્જશીટમાં કેમિકલ યુક્ત રૂ. 250 કરોડના ‘નકલી ઘી’ કૌભાંડનો પ…

તિરુપતિ લાડુ વિવાદમાં 36 સામે ગુનો, CBI ચાર્જશીટમાં કેમિકલ યુક્ત રૂ. 250 કરોડના ‘નકલી ઘી’ કૌભાંડનો પ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News