gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદના IOC રોડ ચાંદખેડા પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક લાઇસન્સ વગરના યુવકે તેના મિત્રની બાઇક 70-80 કિ.મી/કલાકની ઝડપે ચલાવીને બાઇકચાલકને પાછળથી ટક્કર મારી હતી. આ જીવલેણ અકસ્માતમાં વિશાલ પારેખ નામના યુવકને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેને આઠથી દસ ટાંકા આવ્યા હતા, તેમજ તે દસ કલાક સુધી બેભાન અવસ્થામાં હતો. હાલમાં તે હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર મેળવી રહ્યો છે. આરોપી યુવક સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે, જેના સોશિયલ મીડિયા પર 100-150 કિમી/કલાકની સ્પીડના સ્ટંટ વીડિયો હોવાનું સામે આવ્યું છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સોમવારે (8 ડિસેમ્બર, 2025) સાંજે IOC રોડ ચાંદખેડા પર ફરી એકવાર રોડ રેજનો ભોગ નિર્દોષ નાગરિક બન્યો હોવાની ઘટના સામે આવી છે. વિશાલ પારેખ જ્યારે પોતાનું બાઇક ચલાવી રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા બાક ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, તે જમીન પર પટકાયો અને તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી. 

આ પણ વાંચોઃ જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ

અકસ્માત બાદ આઠથી દસ કલાક બેભાન રહ્યો…

અકસ્માત બાદ વિશાલ પારેખે આપેલી માહિતી અનુસાર, આ ઘટના એક જીવલેણ અકસ્માત કહી શકાય. ટક્કરને કારણે મને માથાના પાછળના ભાગે આઠથી દસ જેટલા ટાંકા આવ્યા હતા. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે હું લગભગ આઠથી દસ કલાક સુધી બેભાન અવસ્થામાં હતો. હાલમાં, મારા સાથીઓ અને સ્થાનિક મિત્રોએ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને હું હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર હેઠળ છું. મને અડફેટમાં લેનાર બાઇકચાલક યુવક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. તે યુવક તેના મિત્રનું વાહન હાંકી રહ્યો હતો અને અંદાજે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની બેફામ ગતિએ બાઇક ચલાવી રહ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે બાઇક સ્ટન્ટના વીડિયો

વધુમાં, તપાસ દરમિયાન વિશાલ પારેખને એ માહિતી મળી છે કે આ યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 100થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં બાઇક રાઇડના સ્ટન્ટ્સ અને ડ્રીલના વીડિયો નિયમિતપણે જોવા મળતા હતા. આ પ્રકારની જોખમી પ્રવૃત્તિ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આરોપી જાહેર રસ્તાઓને રેસ ટ્રેક સમજીને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકતો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન કબજે

કડક કાયદાકીય કાર્યવાહીની માંગ

વિશાલ પારેખે પીડાદાયક સ્થિતિમાંથી કાયદાકીય કાર્યવાહી માટે ભારપૂર્વક અપીલ કરી છે. તેણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,આવા નબીરાઓ સામાન્ય જનતાને હેરાન કરે છે અને તેમનો જીવ જોખમમાં મૂકે છે. મારી નમ્ર વિનંતી છે કે, લાઇસન્સ વગર પૂરપાટ ગતિએ વાહન ચલાવીને જીવલેણ અકસ્માત સર્જનાર આ યુવક સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેથી આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.

આ ઘટના ટ્રાફિક નિયમોના જાહેરમાં ઉલ્લંઘન અને યુવાનોમાં વધતી જતી બેફામ ડ્રાઇવિંગની પ્રવૃત્તિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસે તાત્કાલિક ધોરણે આ કેસની નોંધ લઈને આરોપી યુવક અને વાહન માલિક બંને સામે ગુનો નોંધીને પગલાં લેવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…
GUJARAT

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

March 27, 2026
મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…
GUJARAT

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

March 27, 2026
મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…
GUJARAT

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

March 27, 2026
Next Post
આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી ‘પડતર’ જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N…

આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી 'પડતર' જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N...

PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ …

PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ...

‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament …

‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે...’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

6 months ago
સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit…

સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit…

5 months ago
તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર | massive cr…

તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર | massive cr…

6 months ago
યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News