gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં તંત્રના પાપે બે ગાયોના કરુણ મોત! ખુલ્લા ખાડામાંથી ત્રણ વાછરડીને માંડ-માંડ બચાવાઈ | Civic …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં તંત્રના પાપે બે ગાયોના કરુણ મોત! ખુલ્લા ખાડામાંથી ત્રણ વાછરડીને માંડ-માંડ બચાવાઈ | Civic …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના લાંભા વોર્ડમાં આવેલા સૈજપુર-ગોપાલપુર ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા ગટરની ચેમ્બર બનાવવા માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં પાંચ પશુઓ ખાબક્યા હતા, જેમાંથી બે ગાયોના મોત નિપજ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર, વહેલી સવારે બનેલી આ ઘટનામાં અન્ય ત્રણ વાછરડીઓને માંડ-માંડ બહાર કાઢવામાં આવી હતી, જે હાલ અત્યંત ગંભીર હાલતમાં છે.

ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ 

આ દુર્ઘટનાને પગલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જે સ્થળે આ ખાડો ખોદવામાં આવ્યો હતો તે રહેણાંક વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં પશુઓની અવરજવર રહે છે. તેમ છતાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ કરવામાં આવ્યા નહોતા. ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્રની આવી લાપરવાહી માત્ર પશુઓ જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકોના જીવ માટે પણ મોટું જોખમ ઊભું કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મિત્રએ પાણીમાં ડામર મિક્સ કરી પીવડાવતાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો!

અધિકારીઓનો સ્થળ પર બેરિકેડિંગ હોવાનો દાવો

બીજી તરફ, દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓએ આ મામલે વિચિત્ર બચાવ કરતા જણાવ્યું હતું કે, ગાયો અંદરોઅંદર લડતી વખતે ખાડામાં પડી ગઈ હતી. અધિકારીએ સ્થળ પર બેરિકેડિંગ હોવાનો દાવો કર્યો છે, પરંતુ વાસ્તવિક દ્રશ્યોમાં ક્યાંય પણ સુરક્ષા ફેન્સિંગ દેખાતી નથી. આશ્ચર્યની વાત એ છે કે, જે વોર્ડમાં આ બેદરકારીને કારણે પશુઓના મોત થયા છે, ત્યાં જ આજે મેયર અને ધારાસભ્યનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…
GUJARAT

આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…

March 27, 2026
એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…
GUJARAT

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

March 27, 2026
ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500
GUJARAT

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

March 27, 2026
Next Post
અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી | ahmedabad civil …

અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી | ahmedabad civil ...

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle...

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો …

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

6 months ago
ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો | gujarat seasona…

ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો | gujarat seasona…

7 months ago
કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

2 months ago
27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ | India Urges Rus…

27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ | India Urges Rus…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News