gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ નવા રોડ બનાવવા, રીસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. વિવિધ રસ્તાઓની જાળવણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં તૂટેલા રસ્તા  અને ફુટપાથ 24 કલાકમાં રીપેર કરવા આદેશ કર્યો છે. ૨૪ મીટર કે તેથી વધુ પહોળાઈના રોડનું દર ત્રણ મહીને ઈન્સપેકશન કરવા  તથા બમ્પ અને સ્ટોપલાઈન દર છ મહીને રીપેર કરવા  રોડ,ઈજનેર વિભાગને તાકીદ કરી છે.

શહેરમાં બી.આર.ટી.એસ.,મોડલ રોડ ફેઝ-વન, આઈકોનીક રોડ ઉપરાંત સી.જી,રોડ તેમજ 24 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા તેમજ 18 મીટર પહોળાઈ ધરાવતા વોલ ટુ વોલ રોડ  અલગ અલગ વિસ્તારમાં બનાવાયા છે.રોડ સરફેસ લાંબો સમય ટકી રહે એ માટે તથા વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવા માટે બનાવવામા આવતી ફુટપાથનું નિયમિત મેઈન્ટેનન્સ થાય એ બાબત ઉપર મ્યુનિસિપલ કમિશનરે ભાર મુકયો છે. રસ્તાઓનુ સમયાંતરે ઈન્સપેકશન થાય તો ઓછા ખર્ચમાં તૂટેલા રસ્તા કે ફુટપાથ રીપેર કરી શકાય.

આ ઉપરાંત રોડ વચ્ચે આવેલ સેન્ટ્રલ વર્જ તેમજ અલગ અલગ રોડ ઉપર મુકવામાં આવેલ રોડ ફર્નિચરને રીપેર કરી રસ્તાઓ વધુ મજબુત અને સુરક્ષિત બનાવવા તાકીદ કરી છે.નોંધપાત્ર બાબત એ છે કે, શહેરના વિવિધ રસ્તાઓ ઉપર  કોર્પોરેશન દ્વારા લેફટ ટર્ન ખુલ્લા કરાયા છે. 

આમ છતાં મોટાભાગના રસ્તાઓ ઉપર રાઈટ સાઈડ કે સીધી દિશામાં જવાનુ હોય તેમ છતાં વાહન ચાલકો તેમના વાહનો લેફટ ટર્ન ઉપર ઉભા રહેતા હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. આ ઉપરાંત રોડ રીસરફેસની કામગીરી ચાલતી હોય તેવા સ્થળોએ ભાગ્યેજ કોર્પોરેશનના અધિકારી હાજર જોવા મળતા હોય છે.

રોડ મેઈન્ટેનન્સ માટે કયારે શું કરાશે?

-થર્મોપ્લાસ્ટ પેઈન્ટ, સ્ટોપલાઈન, ઝીબ્રા ક્રોસીંગ, કર્બનુ દર ત્રણ મહીને ઈન્સપેકશન,  દર વર્ષે રીપેરીંગ

-કેટ આઈ, ટ્રાફિક સાઈન બોર્ડનું દર ત્રણ મહીને ઈન્સપેકશન, તૂટેલ કેટઆઈ તાત્કાલિક બદલવી

-તૂટેલા સાઈન બોર્ડ તાકીદે બદલવા,કર્બ,ફુટપાથ ઈનેમલ પેઈન્ટનુ દર ત્રણ મહીને ઈન્સપેકશન

-જરુર જણાય તો દર મહીને સ્ટોપલાઈન,બમ્પ અને ઝીબ્રા દર મહીને પેઈન્ટ કરવા 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr…

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr...

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no…

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no...

ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ | Jharkhand Palamu Encounter tw…

ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ | Jharkhand Palamu Encounter tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ | Purchase of tur at support price begins in L…

લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ | Purchase of tur at support price begins in L…

4 weeks ago
સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

1 month ago
સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ | Chandipura report of 8 …

સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ | Chandipura report of 8 …

8 months ago
તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News