gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી રુપિયા બે હજાર કરાઈ | Corporation will issue notice if pe…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી રુપિયા બે હજાર કરાઈ | Corporation will issue notice if pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,1
ઓકટોબર,2025

અમદાવાદમાં આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં
રાખવા  રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ
છે.૧ ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રુપિયા બે
હજાર કરાઈ છે.શહેરમાં અંદાજે ૫૦ હજાર જેટલા પેટડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે.જે
સામે સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર ૧૮૫૯૬ પેટ ડોગનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા
કરાવવામા આવ્યુ છે.શહેરમાં સૌથી વધુ ૩૫૫૯ લેબ્રાડોર અને ૧૩૫૯ જર્મન શેફર્ડ પેટ
ડોગની નોંધણી કરાઈ છે.પેટ ડોગની સંખ્યા સામે ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાતા
કોર્પોરેશનની ટીમ હવે ઘેર ઘેર જઈ તપાસ કરશે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનાર
માલિકને નોટિસ આપશે.

રેબીસ ફ્રી અમદાવાદ શહેર-૨૦૩૦ માટેની ગાઈડલાઈન અનુસાર
શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાં માટે પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવવુ
ફરજિયાત બનાવાયુ છે.મે મહીનામાં 
રામોલ-હાથીજણ  વોર્ડમા આવેલી રાધે
રેસીડેન્સીમાં રોટ વીલર નામના પાલતુ કૂતરાંએ  
ચાર માસની બાળકી ઉપર હૂમલો કરતા તેનુ મોત થયુ હતુ.આ ઘટના પછી કોર્પોરેશન
તરફથી શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ ડોગ રાખતા માલિકો તેમના પાલતુ કૂતરાંનુ
રજિસ્ટ્રેશન કરે.તેને વેકસિન અપાવે એ સહીતની અન્ય બાબતને લઈ લોકોને જાગૃત કરવા
કાર્યક્રમ પણ કરાયા હતા.આમ છતાં શહેરમાં પાલતુ કૂતરાં રાખનારા માલિકો દ્વારા પાલતુ
કૂતરાંના રજિસ્ટ્રેશનને લઈ કોઈ ખાસ રસ બતાવવામાં આવ્યો નથી.૩૧ ડિસેમ્બર સુધી પ્રતિ
પાલતુ કૂતરાં દીઠ રુપિયા બે હજાર રજિસ્ટ્રેશન ફી અમલમાં રહેશે.જે પછી ફીમાં વધારો
કરાશે.

શહેરમાં ઝોન મુજબ નોંધાયેલા પેટ ડોગ

ઝોન    પેટ ડોગની
સંખ્યા

મધ્ય   ૭૪૪

ઉત્તર   ૧૯૨૧

દક્ષિણ  ૨૨૪૧

પૂર્વ    ૨૭૩૫

પશ્ચિમ  ૪૭૦૫

ઉ.પ.   ૩૭૯૫

દ.પ.   ૨૪૩૩

ઓનલાઈન ૨૨

બ્રીડ મુજબ શહેરમાં કેટલા રજિસ્ટ્રેશન કરાયા

બ્રીડ              રજિસ્ટ્રેશન

લેબ્રાડોર      ૩૫૫૯

જર્મન શેફર્ડ   ૧૩૫૯

શિહત્ઝુ        ૧૨૮૭

ગોલ્ડન રીટ્રીવર ૧૨૩૦

પોમેરેનિયન       ૯૮૮

બીગલ             ૫૦૫

સાઈબેરીયન હસ્કી ૪૧૪

રોટવીલર         ૩૨૬

પગ             ૩૬૩

અન્ય           ૬૫૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
ભાવનગર મહાપાલિકાની વ્યવસાય વેરાની યોજનાનો 457 આસામીએ લાભ લીધો | 457 Assamese took advantage of Bhavn…

ભાવનગર મહાપાલિકાની વ્યવસાય વેરાની યોજનાનો 457 આસામીએ લાભ લીધો | 457 Assamese took advantage of Bhavn...

આજે દશેરા : ચરોતરમાં લોકો ઠેર ઠેર ફાફડા અને જલેબીની જ્યાફત માણશે | Today is Dussehra: People will en…

આજે દશેરા : ચરોતરમાં લોકો ઠેર ઠેર ફાફડા અને જલેબીની જ્યાફત માણશે | Today is Dussehra: People will en...

નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost…

નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and …

રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and …

3 months ago
અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth…

અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth…

4 months ago
વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we…

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we…

6 months ago
VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News