gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફરી ડમ્પરચાલકે લીધો નિર્દોષનો જીવ, કઠવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મો…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફરી ડમ્પરચાલકે લીધો નિર્દોષનો જીવ, કઠવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે(28 ડિસેમ્બર) બપોરે અંદાજે 1 વાગ્યાની આસપાસ કઠવાડા તરફ જતાં રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની ટક્કર વાગતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘટના સમયે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન ડમ્પરચાલક ભાગવાનો પ્રયાસ કરતાં લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મોત

મળતી માહિતી મુજબ, અમદાવાદના કઠવાડા તરફ જતાં રોડ પર દાસ્તાન સર્કલથી પસાર થઈ રહેલા 31 વર્ષીય મધુ દેવી નામના મહિલાને પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, મધુ દેવીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.

જ્યારે અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પરચાલકને આસપાસના લોકોએ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરચાલકને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ડમ્પરચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અકસ્માત સર્જનાર ડમ્પરચાલક અગાઉ પણ ગંભીર અકસ્માતો કરી ચુક્યો છે, જેમાં બે અલગ-અલગ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વારંવાર અકસ્માત સર્જતા આ ચાલક સામે હવે પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો …

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો ...

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્ક…

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્ક...

અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ | Vio…

અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ | Vio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

2 months ago
માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

5 months ago
જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

1 month ago
નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News