gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય | A…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફાયર વિભાગની આજે(20 જાન્યુઆરી, 2026) લેવાયેલી સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ કરવામાં આવી છે. સિલેબસ બહારના સવાલો પૂછાયા હોવાના ઉમેદવારોના આક્ષેપને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય 2 - image

સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ

AMCના ફાયર વિભાગની સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા આજે મંગળવારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષાને લઈને ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા કે, ‘પેપરમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.’

11 ફેબ્રુઆરીએ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય

ઉમેદવારોના આક્ષેપને ધ્યાનમાં રાખીને AMCએ તાત્કાલિક પરીક્ષા રદ કરી છે અને હવે આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. 

32 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય 3 - image

અગાઉ પરીક્ષા વગર સીધા ઈન્ટરવ્યૂ રખાતા વિરોધ થયેલો

મળતી માહિતી મુજબ,  AMCના ફાયર એન્ડ ઈમરજન્સી ખાતામાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી હતી. ભરતીમાં કુલ 144 અરજી મળી હતી, જેમાંથી 120 ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. આ પછી ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા 62 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોનું વેરિફિકેશન થતાં મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.

આ પણ વાંચો: GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે

સમગ્ર ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાને સ્થાન ન આપવામાં આવતા આ મામલે કોંગ્રેસ દ્વારા ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા ભરતી પ્રક્રિયામાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આજે મંગળવારે લેવામાં આવેલી પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. અંતે AMCએ પરીક્ષા રદ કરીને નવી તારીખ જાહેર કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…
GUJARAT

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

March 24, 2026
પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …
GUJARAT

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …

March 24, 2026
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…
GUJARAT

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

March 24, 2026
Next Post
GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |...

વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા ...

સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે ટાઉન પ્લાનિંગ કમિટી બનાવાશે : અરુણ મહેશ બાબુ | Town Planning Committee to…

સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે ટાઉન પ્લાનિંગ કમિટી બનાવાશે : અરુણ મહેશ બાબુ | Town Planning Committee to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

4 weeks ago
વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ | Order to form disciplinary com…

વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ | Order to form disciplinary com…

7 months ago
નેજાયાત્રામાં ધજા વીજ લાઈનને અડી જતા કરન્ટથી યુવકનું મોત | Youth dies of electrocution after touchin…

નેજાયાત્રામાં ધજા વીજ લાઈનને અડી જતા કરન્ટથી યુવકનું મોત | Youth dies of electrocution after touchin…

7 months ago
જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News