gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rain Ahmedabad : ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં આજે(3 એપ્રિલ, 2026) કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે શુક્રવારે અને આગામી 7 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. 

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ 2 - image

અમદાવાદમાં પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થયો છે. 

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ 3 - image

આ પણ વાંચો: હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, 19માં યેલો એલર્ટ

અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ(IMD) દ્વારા આજે શુક્રવારે(3 એપ્રિલ) સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ અને ઝડપી પવન ફૂંકાવવાની શક્યતાને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના અન્ય 19 જિલ્લાઓમાં હળવા કમોસમી વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાની શક્યતાને પગલે ‘યેલો એલર્ટ’ છે.

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…
GUJARAT

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

April 3, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રૂપના 20થી વધુ સ્થળે તપાસ | Surat IT …

2 months ago
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

3 weeks ago
સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો | illegal occupat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News