gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના AEC ક્રોસ રોડ નજીક આવેલા AMCના પાર્કિંગ પ્લોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામનો PCB (પ્રીવેન્ટિવ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવેલા એક બંધ કન્ટેનરમાં આ જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.

શું હતી ઘટના?

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે AMCના પાર્કિંગ પ્લોટમાં રહેલા કન્ટેનરની અંદર જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે PCBની ટીમે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન 9 શખ્સોને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો.

કુલ 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસની તપાસમાં સ્થળ પરથી રોકડ અને અન્ય સામગ્રી મળી કુલ 5,23,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે:

રોકડ રકમ: 3,03,000 રૂપિયા

મોબાઈલ ફોન (10 નંગ): 2,20,000 રૂપિયા

અન્ય સામગ્રી: ગંજીપાના અને અન્ય સાધનો

ઝડપાયેલા આરોપીઓની વિગત

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ અમદાવાદ અને આસપાસના વિસ્તારોના રહેવાસી છે:

જૈમીન લાભુભાઇ બારોટ (ઉ.વ. 40, થલતેજ)

વિશાલ લક્ષ્મણભાઇ ઠાકોર (ઉ.વ. 27, સેટેલાઇટ)

જીગ્નેશ નવીનભાઇ પટેલ (ઉ.વ. 45, સાતેજ)

ભાવીન દિનેશભાઇ પટેલ (ઉ.વ. 49, ભાડજ)

હર્ષ પ્રફુલભાઇ પટેલ (ઉ.વ. 36, સતાધાર)

જનક બાબુભાઇ પટેલ (ઉ.વ. 36, ભાડજ)

હરેશ ભરતભાઇ પટેલ (ઉ.વ. 40, સોલા)

ચંપકલાલ મનસુખભાઇ પટેલ (ઉ.વ. 73, ચાંદલોડીયા)

જીતેંદ્રભાઇ માધવલાલ પટેલ (ઉ.વ. 62, કડી)

આ પણ વાંચો: ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી

તપાસ દરમિયાન કુંતલભાઇ જશંવતભાઇ પટેલ (રહે. શીલજ) નામનો વ્યક્તિ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.માં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ નોટિફિકેશન જાહેર | msu publish notification for re…
GUJARAT

યુનિ.માં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ નોટિફિકેશન જાહેર | msu publish notification for re…

March 31, 2026
મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night
GUJARAT

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night

March 31, 2026
વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…
GUJARAT

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

March 31, 2026
Next Post
કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m...

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp…

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp...

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

8 months ago
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

2 months ago
ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ | Three earthquake tremors …

ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ | Three earthquake tremors …

4 months ago
હવાઈ સફર જે અધૂરી રહી ગઈ: સંજય ગાંધીથી લઈને રૂપાણી સુધી… અજિત પવાર પહેલા આ દિગ્ગજો પણ વિમાન દુર્ઘટ…

હવાઈ સફર જે અધૂરી રહી ગઈ: સંજય ગાંધીથી લઈને રૂપાણી સુધી… અજિત પવાર પહેલા આ દિગ્ગજો પણ વિમાન દુર્ઘટ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News