gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ | ahmeda…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ | ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport Animal Control Cost: અમદાવાદના એરપોર્ટ પર રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા માટે દર મહિને 20 લાખ રૂપિયાના ફટાકડા ફોડવા પડે છે. ફટાકડા ના ફોડાય ત્યાં સુધી વાંદરા કે પક્ષીઓ જતાં નથી તેથી એરપોર્ટનો સ્ટાફ ફ્લાઈટ ઉપડવાની હોય ત્યાં પહેલેથી ફટાડકા લઈને પહોંચી જાય છે. આખો દિવસ સમયાંતરે ફૂટતા ફટાકડાના કારણે એરપોર્ટ પર ધુમાડો પણ છવાઈ જાય છે. 

અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 250 થી વધારે ફલાઈટની અવરજવર

અમદાવાદ એરપોર્ટ પર હાલમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ દૈનિક 250 થી વધારે ફલાઈટની અવરજવર ચાલી રહી છે. રોજના 10,000 જેટલા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર મુસાફરી કરી રહ્યા હોય છે. આ પૈકી મોટા ભાગની ફ્લાઈટના ટેક ઓફ સમયે પક્ષીઓ કે વાંદરા રન વે પર આવી જતા હોય છે. જેના કારણે બર્ડ હિટ થવાનો ખતરો રહે છે. ફ્લાઈટના ટેક ઓફ સમયે જો પક્ષી અથડાઈ જાય તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે અને ફ્લાઈટનું એન્જિનિયરો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ જ ફ્લાઈટને ટેક ઓફ કરવામાં આવે છે. 

એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા મહિને 20 લાખ ખર્ચાય છે 

આ ખતરાને ટાળવા માટે ફટાકડા ફોડવા માટે ગ્રાઉન્ડ ઉપર માણસો 24 કલાક માટે રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના બને નહીં. આ માણસો દ્વારા 24 કલાક ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, એક અંદાજ પ્રમાણે મહિનામાં 15 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયાના ફટાકડા ફ્લાઈટ ઉપડે તે પહેલા ફોડવામાં આવે છે. 

એરપોર્ટ પર સ્ટાફ ફટાકડા ફોડીને પક્ષી-વાંદરાઓને ભગાડે છે 

ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં પાંચથી સાત બર્ડ હિટની ઘટના બની હતી. જો કે ફટાકડા ફોડવાનું ચાલુ કરાયું પછી અત્યાર સુધીમાં આવી કોઈ ઘટના સામે આવી નથી સેલિબ્રિટીઓ તેમજ ઉદ્યોગપતિઓની અવરજવર પણ થતી હોય છે, ચાર્ટર્ડ પ્લેનની પણ અમદાવાદ એરપોર્ટ પરથી મુવમેન્ટ સૌથી વધારે છે. 

આ પણ વાંચો: AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો

આ કારણે હવે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સિવાય પણ બે વીઆઈપી ગેટ રાખવામાં આવ્યા છે એક ગેટ ગેરેજ સેલની બાજુમાં અને બીજો ગેટ ડોમેસ્ટિક બિલ્ડિંગની બાજુમાં રાખવામાં આવ્યો છે જે ફક્ત વીવીઆઈપી માટે જ રાખવામાં આવ્યો છે. કેટલાક કેસમાં સેલિબ્રિટી પણ આ ગેટનો ઉપયોગ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | ...

બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા | Discrepancy in 7 questions in…

બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા | Discrepancy in 7 questions in...

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાઓન…

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાઓન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો | Significant increase in gold pur…

વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો | Significant increase in gold pur…

6 months ago
સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

9 months ago
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

3 days ago
દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’ | …

દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’ | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News