gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા પોલીસની ટીમો થઈ દોડતી | Bomb Threat t…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા પોલીસની ટીમો થઈ દોડતી | Bomb Threat t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb blast threat in Ahmedabad and Surat: છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઇમેલ મળી રહ્યા છે. એવામાં હવે મંગળવારે (22 જુલાઈ) અમદાવાદ અને સુરત જેવા બે મહાનગરોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ તેમજ સુરતમાં બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. મેઇલ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ વડોદરાના સમા સાવલી રોડ પર વધુ એક કારનો કાચ તૂટ્યો, ગઠીયો શિક્ષકના 9.5 તોલાના દાગીના ઉઠાવી ગયો

સુરતમાં શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી

મળતી માહિતી મુજબ, સુરત પોલીસને મેઇલ દ્વારા શહેરની બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જેમાં જી.ડી ગોયન્કા અને લાન્સર આર્મી સ્કૂલનો સમાવેશ થાય છે. આ મેઇલ મળતાની સાથે સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગ રૂપે શાળામાં હાજર બાળકોને રજા આપી દેવામાં આવી છે અને બોમ્બ સ્ક્વૉડની ટીમ સાથે બંને શાળાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું

અમદાવાદ એરપોર્ટને મળી ધમકી

આ સિવાય અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. સુરક્ષાને ધ્યાને લઈને મુસાફરો અને અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડીને સમગ્ર એરપોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી છે. આ ધમકીના પગલે અનેક ફ્લાઇટને અસર પડી શકે તેવી આશંકા છે. જોકે, આ મામલે હજુ સુધી એરપોર્ટ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
વડોદરાના સમા સાવલી રોડ પર વધુ એક કારનો કાચ તૂટ્યો, ગઠીયો શિક્ષકના 9.5 તોલાના દાગીના ઉઠાવી ગયો | thie…

વડોદરાના સમા સાવલી રોડ પર વધુ એક કારનો કાચ તૂટ્યો, ગઠીયો શિક્ષકના 9.5 તોલાના દાગીના ઉઠાવી ગયો | thie...

અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું | another e…

અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું | another e...

સુરત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓમાંથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરમાં સમાવવા માટેની ભરતી પ્રક્રિયા …

સુરત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓમાંથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરમાં સમાવવા માટેની ભરતી પ્રક્રિયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

2 weeks ago
કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

6 months ago
નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar…

નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar…

5 months ago
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News