gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Student Attack In Ahmedabad: અમદાવાદના બાપુનગરરમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતા બે સહાધ્યાયીઓ વચ્ચે થયેલી આ ઝઘડાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ભોગ બનનાર ફરિયાદી 17 વર્ષીય વિધાર્થી છે, જે બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં આવેલ શુકલેશ્વર મહાદેવ મંદિર નજીક રહે છે અને વિધાર્થી ભગવતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ વિધાર્થી જ્યારે ટ્યુશન ક્લાસમાં હતો ત્યારે તેની જ સ્કૂલમાં અલગ ક્લાસમાં ભણતા અન્ય વિધાર્થીએ સાથે બેસવાની જગ્યા બાબતે વિવાદ થયો હતો.

15મી માર્ચ 2026ના રોજ પીડિત વિધાર્થી જ્યારે ટ્યુશન ક્લાસમાં હતો, ત્યારે અન્ય એક વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો. ક્લાસરૂમમાં જગ્યા ન હોવાથી પીડિત વિધાર્થીએ તેને બીજા રૂમમાં બેસવા માટે કહ્યું હતું, જેનાથી ઉશ્કેરાઈને વિદ્યાર્થી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ બપોરના આશરે સવા એક વાગ્યે જ્યારે પીડિત વિધાર્થી હીરાવાડીમાં ભોમિયા ડેરી પાસે ઉભો હતો. ત્યારે અન્ય વિદ્યાર્થી ત્યાં પહોંચ્યો હતો. ટ્યુશનમાં થયેલી બોલાચાલીની અદાવત રાખી તેણે કમરના ભાગેથી છરો કાઢી વિધાર્થીના પેટના ડાબા ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિધાર્થીને તેના મિત્ર રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ ખેલ

આરોપી સગીરની પોલીસે પૂછપરછ કરી

એચ. ડિવિઝન ઇન્ચાર્જ એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આરોપી સગીર ક્યાંથી છરી લાવ્યો હતો તેની માતા-પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે. ટ્યુશન કલાસીસના સંચાલક અને અન્ય વિદ્યાથીઓની પૂછપરછ કરતાં તેઓ વચ્ચે 15મી માર્ચના રોજ પહેલી વખત જ મારામારી થઈ હતી. ટ્યુશન ક્લાસીસ અને તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓની વધારે પૂછપરછ કરી અગાઉ આ બાબતે ઝઘડો થયો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવશે.’ હાલ આ મામલે ગુનો નોંધી સગીરને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા | Fire b…
GUJARAT

વડોદરા : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા | Fire b…

March 16, 2026
જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …
GUJARAT

જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …

March 16, 2026
જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…
GUJARAT

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

March 16, 2026
Next Post
LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |...

એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e…

એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e...

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં… ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો | i…

આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં… ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો | i…

3 months ago
શહેર અને જિલ્લામાંથી 18 જુગારીઓ ઝડપાયા | 18 gamblers arrested from city and district

શહેર અને જિલ્લામાંથી 18 જુગારીઓ ઝડપાયા | 18 gamblers arrested from city and district

7 months ago
શ્વેતપત્ર બહાર પાડીને વડોદારનો વિકાસ તબક્કાવાર આગળ લઈ જવાશે | Vadodara’s development will be taken f…

શ્વેતપત્ર બહાર પાડીને વડોદારનો વિકાસ તબક્કાવાર આગળ લઈ જવાશે | Vadodara’s development will be taken f…

6 months ago
ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News