gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી, 5 વર્ષમાં હિસાબની 483 ફાઈલ ગુમ! ભ્રષ્ટાચારની આશંકા | Rs 18 500 Cr …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી, 5 વર્ષમાં હિસાબની 483 ફાઈલ ગુમ! ભ્રષ્ટાચારની આશંકા | Rs 18 500 Cr …
1
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Budget: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનો આંકડો 18,500 કરોડને પાર કરી ગયો છે. આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલમાં હિસાબમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે. છેલ્લા 5 વર્ષમાં વિવિધ શાખાની હિસાબોને લગતી 483 ફાઈલ ગાયબ હોવાનો ખુલાસો થયો છે. ઓડિટ શાખામાં આ ફાઈલોનો રેકોર્ડ રજૂ નહીં કરાતા ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડ્રેનેજ, બ્રિજ, પાણી સહિતના ઈજનેર વિભાગ, બગીચા, એસ્ટેટ, સોલિડ વેસ્ટ, ટેક્સ વગેરે ખાતાની ફાઈલો ગુમ

અમદાવાદ મ્યુનિસિપલના હિસાબ-કિતાબની શંકાસ્પદ બાબતો અંગે આક્ષેપ કરતા શહેર કોંગ્રેસના લઘુમતી સેલના કાર્યકારી પ્રમુખે જણાવ્યું છે કે, વર્ષ 2020થી 2024 દરમિયાન જુદી જુદી શાખાઓની 483 ફાઈલો ઓડિટ શાખામાં રજૂ કરવામાં આવી નથી. આરટીઆઈ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં આવી ફાઈલોનો નહીં મળેલા રેકોર્ડ તરીકે જાહેર કરાઈ છે. જેમાં ડ્રેનેજ, બ્રિજ, પાણી સહિતના ઈજનેર વિભાગ ઉપરાંત બગીચા, એસ્ટેટ, સોલિડ વેસ્ટ, ટેક્સ, વહીવટી સહિતના વિભાગોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

આ ફાઈલો ઓડિટ વિભાગને સમયસર શા માટે સોંપવામાં આવી નથી? તે બાબત તપાસનો વિષય છે. પ્રજાના પૈસે ચાલતી કામગીરીમાં પારદર્શી વહીવટની શાસકોની વાતો સામે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી માંગ પણ તેમણે કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો | Kankaria Ahmedabad…

અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો | Kankaria Ahmedabad...

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad...

ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg…

ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના જોગવડ નજીક રામદૂત નગરમાં પરપ્રાંતિય યુવાનની હત્યા નિપજાવનારા બન્ને હત્યારાઓ ગિરફ્તાર | Both…

8 months ago
‘અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો’, ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino…

7 months ago
નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા | Bullfight on Nadiad Peej Road vehicles also…

4 months ago
લાલપુરના સિંગચ ગામમાં ખેડૂતના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : 12 જુગારીઓ પકડાયા | Jamnaga…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News