gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલતા ગેરકાયદે પેઇંગ ગેસ્ટ (PG) સામે મેગા સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરવામાં આવી છે. 19મી ફેબ્રુઆરીના રોજ બોડકદેવ, વસ્ત્રાપુર અને ગોતા વિસ્તારમાં ફાયર સેફ્ટી અને સોસાયટીની મંજૂરી વગર ધમધમતા 50થી વધુ પીજીને સીલ મારી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે.

ફાયર NOC અને સોસાયટીની મંજૂરીનો અભાવ

મળતી માહિતી અનુસાર, AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રેમચંદ નગરમાં અહીં 33 જેટલા મકાનોમાં ચાલતા પીજીને સીલ કરવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે આ સંચાલકોએ સોસાયટીની પૂર્વ મંજૂરી લીધી નહોતી અને ફાયર સેફ્ટીના સાધનો કે NOC પણ રાખ્યા નહોતા. જ્યારે ગોતા વિસ્તારમાં પણ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા પીજી એકમો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: પંચમહાલ અને સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

સંચાલકો અને વિદ્યાર્થીઓનો ‘રાતભર’ વિરોધ

આ કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં પીજી સંચાલકો અને ત્યાં રહેતા યુવક-યુવતીઓ એસ.જી. હાઈવે પર આવેલી અતિથિ હોટલ પાસેની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઓફિસે ઉમટી પડ્યા હતા. લગભગ 100 લોકોનું ટોળું બોડકદેવ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યું હતું અને ત્યાં જ જમીન પર સુઈ જઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પીજીમાં રહેતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અચાનક સીલિંગ કરવાથી તેઓ રસ્તા પર આવી ગયા છે. જ્યાં સુધી કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે.

AMCની PG માટેની ગાઈડલાઈન શું છે?

કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારોમાં ચાલતા પીજી માટે કડક નિયમો જાહેર કરાયેલા છે. જેમાં પીજી તરીકે વપરાતા મકાનમાં ફાયર NOC હોવું ફરજિયાત છે. સોસાયટીના કાયદા મુજબ વેપારી હેતુ માટે મકાનનો ઉપયોગ કરતા પહેલા સંગઠનની પરવાનગી જરૂરી છે. પીજીમાં રહેતા તમામ મહેમાનોની જાણકારી સ્થાનિક પોલીસ અને તંત્ર પાસે હોવી જોઈએ.

એક તરફ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા છીનવાઈ છે તો બીજી તરફ રહેણાંક સોસાયટીઓમાં સુરક્ષા અને શાંતિ માટે AMC આ કાર્યવાહીને યોગ્ય ગણાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન આ મામલે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…
GUJARAT

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

April 7, 2026
લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…
GUJARAT

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…

April 7, 2026
જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …
GUJARAT

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

April 7, 2026
Next Post
છોટાઉદેપુરના બોડેલીમાં મેઈન બજારમાં ભીષણ આગ, વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ | Bodeli Ma…

છોટાઉદેપુરના બોડેલીમાં મેઈન બજારમાં ભીષણ આગ, વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ | Bodeli Ma...

અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ | Car Accident Near N…

અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ | Car Accident Near N...

પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather …

પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર: 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 …

પીએમના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર: 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 …

12 months ago
VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

8 months ago
‘પંપ એન્ડ ડમ્પ’ સ્કિમમાં સંડોવાયેલી ‘શેલ’ કંપનીઓ પર સેબીના દરોડા | SEBI raids ‘shell’ companies invo…

‘પંપ એન્ડ ડમ્પ’ સ્કિમમાં સંડોવાયેલી ‘શેલ’ કંપનીઓ પર સેબીના દરોડા | SEBI raids ‘shell’ companies invo…

10 months ago
ડમ્પરની ટક્કરે બાઈક પરથી 3 મિત્રો પટકાયા : એકનું મોત | 3 friends thrown off bike after being hit by …

ડમ્પરની ટક્કરે બાઈક પરથી 3 મિત્રો પટકાયા : એકનું મોત | 3 friends thrown off bike after being hit by …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News