gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વાડજમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ગણતરીના કલાકોમાં મુદ્દામાલ ર…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વાડજમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ગણતરીના કલાકોમાં મુદ્દામાલ ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના વાડજ વિસ્તારમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ડરાવી-ધમકાવી નાણાં પડાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીને વાડજ પોલીસે ઝડપી પાડી છે. અકસ્માત સર્જ્યો હોવાનું કહી વૃદ્ધ પાસેથી 1.70 લાખ રૂપિયા પડાવનાર 3 શખસોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, વાડજ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કાર રોકી હતી. આરોપીઓએ વૃદ્ધ સાથે વિવાદ કરતા જણાવ્યું હતું કે, “તમારાથી અકસ્માત થયો છે.” ત્યારબાદ વૃદ્ધને પોલીસ કેસ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આરોપીઓ આટલેથી જ ન અટકતા, વૃદ્ધને બળજબરીથી બેન્કમાં લઈ ગયા હતા. ત્યાં ડરાવી-ધમકાવી તેમની પાસેથી 1 લાખ રૂપિયા રોકડા કઢાવ્યા હતા અને વધારાના 70 હજાર રૂપિયાનો ચેક પણ લખાવી લીધો હતો.

આ પણ વાંચો: મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા 

આ મામલે ભોગ બનનાર વૃદ્ધે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. વાડજ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોમતીપુરમાં રહેતા 25 વર્ષીય જય  રાવળ, સારંગપુરમાં રહેતા મહેશ ઉર્ફે હનુમાન ઠાકોર અને સારંગપુરમાં રહેતા આકાશ ઠાકોરને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી વૃદ્ધ પાસેથી પડાવેલા 1.70 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે. હાલમાં આ ત્રણેય રીઢા ગુનેગારો જેલના સળિયા પાછળ છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ શહેરના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે સિનિયર સિટીઝનોને શિકાર બનાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…

ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War...

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y…

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y...

ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટ…

ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

1 month ago
પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત | two youths ti…

પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત | two youths ti…

8 months ago
જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

8 months ago
ત્વચા- નખના ઈન્ફેક્શન માટે વધારે અસરકારક અને આડઅસર ઓછી કરતી દવા વિકસાવી | novel medicine for skin in…

ત્વચા- નખના ઈન્ફેક્શન માટે વધારે અસરકારક અને આડઅસર ઓછી કરતી દવા વિકસાવી | novel medicine for skin in…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News