gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in Business
0 0
0
અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Government Action Against Turkey : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વખતે તૂર્કેઈએ પાકિસ્તાનને સમર્થન આપવું ભારે પડી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ મામલે નારાજગી વ્યક્ત કરીને તૂર્કેઈ સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે તૂર્કેઈની જાણીતિ એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી છે. આ કંપની ભારતના ઘણા મોટા એરપોર્ટ પર પોતાની સેવાઓ પૂરી પાડતી હતી.

દેશના અનેક એરપોર્ટ પર કામ કરતી હતી તૂર્કેઈની કંપની

સેલેબી એવિએશન તૂર્કેઈની મોટી કંપની છે અને તે એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગની સેવા આપે છે. આ કંપની દેશના અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, ગોવા અને કોચીન જેવા મુખ્ય એરપોર્ટ પર કામ કરતી હતી. કંપનીએ એરક્રાફ્ટની રેમ્પ સેવાઓ, કાર્ગો હેન્ડલિંગ, ફ્લાઈટ કંટ્રોલ, બોર્ડિંગ બ્રિજ ઓપરેશન્સ અને વીઆઈપી સેવાઓ જેવી સેવાઓ સહિતનું કામ કરતી હતી.

આ પણ વાંચો : દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

કંપનીના કામકાજ પર આશંકા બાદ મંજૂરી રદ કરાઈ

તાજેતરમાં જ પહલગામમાં હુમલો થયા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદને છાવરતા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તૂર્કેઈએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. ત્યારબાદ ભારતે તૂર્કેઈની આ કંપનીની પ્રવૃત્તિઓ પર આશંકા વ્યક્ત કરી હતી. સુરક્ષાને ધ્યાને રાખી કંપનીની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની સલાહ પર કંપનીની સુરક્ષા મંજૂરી રદ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : કર્નલ સોફિયાના સાસરિયાઓ પર હુમલાની ખોટી પોસ્ટ પર FIR, વિદેશથી અફવાઓ ફેલાવાતી હોવાનો પોલીસનો દાવો

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
Business

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …

February 9, 2026
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …
Business

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

February 9, 2026
સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…
Business

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

February 9, 2026
Next Post
રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ | fir ag…

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ | fir ag...

‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ | Shashi Tha…

‘એક ભારતીય હોવાના કારણે...’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ | Shashi Tha...

કર્નલ સોફિયાના સાસરિયાઓ પર હુમલાની ખોટી પોસ્ટ પર FIR, વિદેશથી અફવાઓ ફેલાવાતી હોવાનો પોલીસનો દાવો | F…

કર્નલ સોફિયાના સાસરિયાઓ પર હુમલાની ખોટી પોસ્ટ પર FIR, વિદેશથી અફવાઓ ફેલાવાતી હોવાનો પોલીસનો દાવો | F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

7 months ago
સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોન…

સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોન…

3 months ago
લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from…

લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from…

2 months ago
ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન | Blood donation camp organized in Dholka

ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન | Blood donation camp organized in Dholka

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News