gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર આખો દેશ ગુસ્સે છે. શુક્રવારે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના પગથિયાં પરથી પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં આવ્યો. શુક્રવારની નમાજ પછી, સેંકડો મુસ્લિમોએ આતંકવાદ સામે લડવા માટે અવાજ ઊઠાવ્યો અને કહ્યું કે, ‘પાકિસ્તાન ભારતીય મુસ્લિમોનો પણ દુશ્મન છે.’ આ ઉપરાંત અમદાવાદમાં શુક્રવારની નમાઝમાં મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢી આતંકવાદ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓની હાજરીમાં જ મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટીઓ બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદને વખોડી કાઢ્યો હતો. 

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ 2 - image

સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ

કાશ્મીરના પહલગામમાં 26 પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં પણ ભારે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમોએ પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત

જામા મસ્જિદ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક, પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય, આતંકવાદ સામે એકજૂથ છે. પહેલગામ હુમલામાં શહીદ થયેલા 28 નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદના વ્યક્ત કરી અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી.

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

Next Post
ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો

સિંધુ જળ સંધિ ખતમ કરવાનો પ્લાન તૈયાર, ત્રણ તબક્કામાં લાગુ થશે નિર્ણય, જાણો શું થશે હવે પાકિસ્તાનનું

સિંધુ જળ સંધિ ખતમ કરવાનો પ્લાન તૈયાર, ત્રણ તબક્કામાં લાગુ થશે નિર્ણય, જાણો શું થશે હવે પાકિસ્તાનનું …

સિંધુ જળ સંધિ ખતમ કરવાનો પ્લાન તૈયાર, ત્રણ તબક્કામાં લાગુ થશે નિર્ણય, જાણો શું થશે હવે પાકિસ્તાનનું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા | Vapi Court …

4 months ago
72 ગામના રાજુલા તાલુકામાં ફરવા લાયક એક પણ બગીચો નથી | There is not a single garden worth visiting in…

6 months ago
મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan…

2 months ago
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News