gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સાણંદ પોલીસે 36,500 રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી, કિશોરની અટકાયત | Ahmedabad Ne…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સાણંદ પોલીસે 36,500 રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી, કિશોરની અટકાયત | Ahmedabad Ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, નામદાર કોર્ટનો આદેશ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનું મોટાપાયે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે, તેના પર ગાળિયો કસવા ચાઈનીઝ દોરી વેચનારા અને વાપરનારા પર તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે. ત્યારે સાણંદ પોલીસ હવે સફાળી જાગી છે, વાહનમાં છુપાયેલા પ્રતિબંધિત ચાઇનીઝ પતંગની દોરીના 65 રીલ જપ્ત કરી એક કિશોરની ધરપકડ કરી છે. 

19 વર્ષના એક કિશોરની ધરપકડ

સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR (ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) મુજબ, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જે આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સાણંદ પધારા સોસાયટી નજીક એક હ્યુન્ડાઇ કારને અટકાવામાં આવી હતી, જેના ચેકિંગ દરમિયાન છુપાવેલા પ્રતિબંધિત ચાઇનીઝ પતંગની દોરીના 65 રીલ મળી આવ્યા હતા. સ્થળ પર જ સાણંદના રહેવાસી 19 વર્ષના એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ માલ સાણંદ તાલુકાના મોડાસર ગામના રહેવાસી મિત્રસિંહ ચાવડા પાસેથી મંગાવવામાં આવ્યો હતો, જે ઘટનાસ્થળે હાજર નહોતો અને હાલમાં ફરાર છે.

 5.36 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સામાનમાં મોનો સ્કાય બ્રાન્ડના 45 રીલ, જેની કિંમત રૂ. 22,500 છે અને વેલિન મોનો બ્રાન્ડના 20 રીલ, જેની કિંમત રૂ. 14,000 છે, કુલ રૂ. 36,500નો માલસામાન મળી આવ્યો હતો, જેની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી કારની પણ જપ્તી કરવામાં આવી હતી. જે મળી કુલ  5.36 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ સપ્લાયરને શોધવા અને પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી આવે છે તેની સપ્લાઈ ચેન પકડવા પોલીસે કવાયત તેજ કરી છે. 

ગુજરાત હાઈકોર્ટે શું કર્યો છે આદેશ?

મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો છે કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

કાર્યવાહી સાથે પોલીસની અપીલ

જે અનુસંધાને હાલ ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાઈનીઝ દોરી અને ઉત્તરાયણમાં પ્રતિબંધ વસ્તુઓ પર લગામ કસવા મોટા પાયે ડ્રાઈવ તેમજ દરોડા કરી રહી છે. આ સાથે પોલીસ અપીલ પણ કરી રહી છે કે ચાઈનીઝ દોરી માણસ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જોખમી છે લોકો તેનું વેચાણ અને ખરીદી ટાળે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ | mamata banerjee ent…

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ | mamata banerjee ent...

અમદાવાદ: બોડકદેવના ‘ધ વિશ સ્પા’ માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને …

અમદાવાદ: બોડકદેવના 'ધ વિશ સ્પા' માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને ...

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 2 મહત્ત્વના નિર્ણય: FCRA સંશોધન બિલ અને ‘BHAVYA’ યોજનાને મંજૂરી | Modi Cab…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 2 મહત્ત્વના નિર્ણય: FCRA સંશોધન બિલ અને ‘BHAVYA’ યોજનાને મંજૂરી | Modi Cab…

1 week ago
બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike di…

બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike di…

2 months ago
કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા | Rajkot is colored with Krishna devotio…

કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા | Rajkot is colored with Krishna devotio…

8 months ago
જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી | Muslim wom…

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી | Muslim wom…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News