gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Subhash Bridge: અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરી તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી 2027 સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે.

સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાશે

મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી 15મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના 30 પૈકી 18 દરવાજા નવા નાખવા અને અન્યમાં રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી નદીનું પાણી છોડી દેવાશે. નદી ખાલી હોવાનો સીધો ફાયદો કોર્પોરેશનને મળશે, જેથી સુભાષ બ્રિજ તોડતી વખતે તેનો કાટમાળ નદીના પટમાં જમા કરી સરળતાથી નિકાલ કરી શકાય.

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ 2 - image

એપ્રિલમાં જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે

બ્રિજ ડિમોલિશનની પ્રક્રિયા માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. સુભાષ બ્રિજ જૂની બેલેન્સ કેન્ટી લિવર પદ્ધતિથી બનેલો હોવાથી તેના 6 સ્પાન તોડવા માટે સુરત SVNIT અથવા IIT પાસે સ્પેશિયલ મેથડ તૈયાર કરાવવામાં આવી છે. એપ્રિલ માસથી જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે. અધિકારીઓના જણાવ્યાનુસાર, નદી ખાલી હશે તે દરમિયાન જ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે જેથી ચોમાસા પહેલા પાયાનું કામ શરૂ થઈ શકે.

હાલમાં બ્રિજની આસપાસ સોઈલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નવા બ્રિજની ડિઝાઇન નક્કી કરવા માટે જમીન કેટલી ઊંડી છે અને તે કેટલો ભાર સહન કરી શકશે તેનું સાયન્ટિફિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર ઓફિસ તરફના છેડેથી ટેસ્ટિંગની શરૂઆત કરી દેવામાં આવી છે, જે નવા સ્ટ્રક્ચરના પાયા નાખવા માટે પાયારૂપ સાબિત થશે.

આ પણ વાંચો: ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સસ્પેન્ડ

વાસણા બેરેજ ખાતે ‘ડેમ સેફ્ટી’ અંતર્ગત થનારી મરામત અને સુભાષ બ્રિજનું નવનિર્માણ, આ બંને પ્રોજેક્ટ્સ એકસાથે ચાલવાના હોવાથી આ ઉનાળો સાબરમતી નદી કોરી જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એવી રીતે આયોજન કરાયું છે કે નદીમાં ફરી પાણી ભરવામાં આવે તે પહેલાં જોખમી સ્ટ્રક્ચર હટાવી લેવામાં આવે, જેથી ભવિષ્યમાં બાંધકામ વખતે કોઈ અવરોધ ન આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…
GUJARAT

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…

March 12, 2026
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…
GUJARAT

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

March 12, 2026
કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…
GUJARAT

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

March 12, 2026
Next Post
ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ...

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે | Bogus do…

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે | Bogus do...

બજેટથી નારાજ દિવ્યાંગોનો ગાંધીનગરમાં દેખાવો, મહિને ₹5,000ના પેન્શનની માગ | Divyang Protest in Gandhi…

બજેટથી નારાજ દિવ્યાંગોનો ગાંધીનગરમાં દેખાવો, મહિને ₹5,000ના પેન્શનની માગ | Divyang Protest in Gandhi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

2 weeks ago
નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

6 months ago
વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

5 months ago
જામનગરમાં યુવાન પર ઘોડો ચલાવવા બાબતેની તકરારમાં હુમલો : માથામાં છ ટાંકા આવ્યા, બે સામે ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર ઘોડો ચલાવવા બાબતેની તકરારમાં હુમલો : માથામાં છ ટાંકા આવ્યા, બે સામે ફરિયાદ | Yout…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News