gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું | Amreli Murder…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું | Amreli Murder…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime: અમેરેલીના સાવરકુંડલાના મઢડામાં આધેડની હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આરોપીની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરાશે. 

આ પણ વાંચોઃ સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક

શું હતી ઘટના? 

સાવરકુંડલાના મઢડામાં આધેડ જીલુ વાઘોશી નામના વ્યક્તિની સગા ભત્રીજાએ કુહાડી અને લાકડી વડે હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આધેડના મૃતદેહને બાજુમાં પાણી ભરેલા ખાડામાં નાંખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આધેડ વારંવાર તેના ભત્રીજાને જમીન વેચી નાંખવાની ધમકી આપી મનફાવે તેવું વર્તન કરતો હતો. જેનાથી કંટાળીને આક્રોશમાં આવી ભત્રીજા ઘોહાભાઈ વાઘોશીએ તેમની ક્રૂરતાથી હત્યા કરી નાંખી હતી. 

આ પણ વાંચોઃ ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા સહિત અનેક દેશોમાં ગણેશોત્સવ ઉજવતા ભારતીયો

પોલીસ આ મામલે આરોપીની તપાસ કરી હતી ત્યારે, અમરેલી એલ.સી.બીએ તેને પકડી પાડી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે. પોલીસે આ મામલે તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કોઈ અન્ય આરોપીની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Next Post
સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક | surat patid…

સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક | surat patid...

ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,…

ગણેશ મંડપમાં બોલાતું 'ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ'નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,...

સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ…

9 months ago
સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્…

જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા ‘વિશ્વ ચકલી દિવસ’ની ભવ્ય ઉજવણી | ‘World Sparrow Day’ …

3 weeks ago
વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News