gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rain in Amreli: અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસરરૂપે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા અને જાફરાબાદ તાલુકામાં વહેલી સવાર સુધી ઘોઘમાર વરસાદ ખાબકતા નદીઓમાં પૂર આવ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું 2 - image

ધોળાદ્રી નદીમાં આધેડ તણાયા, NDRF દ્વારા શોધખોળ

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં ભારે વરસાદના કારણે ગામની નદીમાં પૂર આવતા એક આધેડ તણાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ જાફરાબાદ મામલતદાર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. NDRF ટીમ દ્વારા નદીના પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ માટે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું 3 - image

આ પણ વાંચો: અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ

ખાંભાના તાતણિયામાં ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું

ખાંભાના ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડતા તાતણિયા સહિતના ગામોમાં પાણી ભરાયા છે. તાતણિયા ગામની નદીમાં જોરદાર પૂર આવતા નદીના પાણી ગામ તરફ વળ્યા હતા. પૂરના પાણી સીધા ખોડિયાર મંદિરના પરિસરમાં ઘૂસી ગયા હતા. ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે.

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું 4 - image

ધાતરવડી નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામોમાં ભય

ખાંભા ગીર પંથકમાં અવિરત વરસાદના પગલે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારો અને ગીરના ગામડાઓમાં રહેતા લોકોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય ફેલાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …
GUJARAT

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …

February 6, 2026
યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…
GUJARAT

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

February 6, 2026
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…
GUJARAT

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…

February 6, 2026
Next Post
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn…

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn...

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che…

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che...

રેલવે નિયમોમાં ફેરફાર: આ મુસાફરોને અપાશે લોઅર બર્થ, TTEને પણ અપાઈ આ ખાસ સત્તા | irctc train ticket s…

રેલવે નિયમોમાં ફેરફાર: આ મુસાફરોને અપાશે લોઅર બર્થ, TTEને પણ અપાઈ આ ખાસ સત્તા | irctc train ticket s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

1 month ago
પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…

પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…

9 months ago
મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…

મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…

9 months ago
વડોદરામાં યુવકને ‘સ્ટંટ’ ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, અકસ્માતમાં મોત | …

વડોદરામાં યુવકને ‘સ્ટંટ’ ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, અકસ્માતમાં મોત | …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News