gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Amreli: અમરેલી-લીલીયા રોડ પર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા બ્રિજના કામો હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી ખુલ્લી પાડી છે. સલડી નજીક એક આધેડના માથામાં લોખંડનો સળિયો ઘૂસી જતા મોત નીપજ્યું છે. જ્યારે લીલીયા રોડ અંડરબ્રિજમાં બાઈક ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

સલડી પાસે લોખંડનો સળિયો આધેડના માથામાં આરપાર ઘૂસ્યો

મળતી માહિતી અનુસાર, લીલીયાના સલડી ગામ નજીક રામકૃષ્ણ જીનિંગ નજીક નિર્માણધીન બ્રિજમાં અકસ્માત સર્જાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા નિર્માણાધીન બ્રિજ નજીક કોઈ પણ પ્રકારના બેરીકેડ્સ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા. આ દરમિયાન બાઈક લઈને જઈ રહેલા આધેડ નીતિન પરમાર નિર્માણધીન બ્રિજની અંદર ખાબક્યા હતા. જેમાં બ્રિજમાં ગોઠવેલ લોખંડનો સળિયો તેના માથામાં આરપાર ઘૂસી ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ ગ્રાઇન્ડર મશીન લાવીને સળિયો કાપ્યો હતો અને લોખંડના સળિયા સાથે જ તેમને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યા તેને મૃત જાહેર કરાયા હતા. આ ઘટનાને લઈને સલડીના યુવા ભાજપ કાર્યકરે સાંસદને પત્ર લખી કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો છે.

અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતા એકનું મોત

અમરેલી-લીલીયા રોડ પર જ અન્ય એક ઘટનામાં ડાયવર્જનના અભાવે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. નવમી જાન્યુઆરીની વહેલી સવારે 40 વર્ષીય આશીફ સેલોત એક મહિલા અને બાળકી સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. અંધારામાં અને ડાયવર્જન બોર્ડ ન હોવાથી તેમનું બાઈક સીધું અંડરબ્રિજ માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં આશીફ સેલોતનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી મહિલા અને બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્યો 2 - image

તંત્ર સામે સવાલોનો મારો

સ્થાનિકોનો આક્ષેપ છે કે લીલીયા રોડ પર અંડરબ્રિજ અને બ્રિજના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગ કે સુરક્ષા બેરીકેડ્સ ન હોવાને કારણે વાહનચાલકો સીધા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની નિંભરતાને કારણે નિર્દોષનો ભોગ લેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

March 27, 2026
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…
GUJARAT

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

March 27, 2026
જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…
GUJARAT

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

March 27, 2026
Next Post
સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government colleg…

સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government colleg...

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who ...

મુંબઈના ગોરેગાંવમાં મકાનમાં લાગી ભીષણ આગ, શ્વાસ રુંધાતા મહિલા સહિત 3ના મોત | Mumbai: 3 Family Member…

મુંબઈના ગોરેગાંવમાં મકાનમાં લાગી ભીષણ આગ, શ્વાસ રુંધાતા મહિલા સહિત 3ના મોત | Mumbai: 3 Family Member...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

3 weeks ago
‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

1 month ago
રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

12 months ago
વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ ‘આલ્બિનો કાચબો’, કુતૂહલની સાથે ચિંતાનો વિષય | A rare ‘albino torto…

વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ ‘આલ્બિનો કાચબો’, કુતૂહલની સાથે ચિંતાનો વિષય | A rare ‘albino torto…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News