gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tragic A…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
અમરેલીમાં નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tragic A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Amreli: અમરેલીના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજના કામમાં બેદરકારીને કારણે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડાયવર્જન બોર્ડના અભાવે પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતા એક પુરુષનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા અને બાળકીની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, 40 વર્ષીય આશીફ સેલોત વહેલી સવારે બાઈક પર એક મહિલા અને બાળકીને બેસાડીને લીલીયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રોડ પર ચાલી રહેલા અંડરબ્રિજના કામ પાસે કોઈ પણ પ્રકારનું ડાયવર્જન બોર્ડ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું નહોતું. આ દરમિયાન અંધારામાં ખાડાનો અંદાજ ન આવતા આશીફનું બાઈક સીધું જ અંડરબ્રિજ માટે ખોદવામાં આવેલા અને પાણીથી ભરેલા ઉંડા ખાડામાં ખાબક્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદના મોરૈયામાં બે ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડના 5 વાહન ઘટનાસ્થળે

અકસ્માતની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે પાણી ભરેલા ખાડામાં ઉતરીને ભારે જહેમત બાદ ત્રણેયને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશીફ સેલોતનું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં ભોગ બનેલી મહિલા અને બાળકી હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નવા બનતા રોડ અને બ્રિજના કામમાં સલામતીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો યોગ્ય રીતે બેરિકેડિંગ અને ડાયવર્જન બોર્ડ મારવામાં આવ્યા હોત, તો આ માસૂમ યુવાનનો જીવ બચી શક્યો હોત. હાલ અમરેલી પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વારા આ મામલે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 …

કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 ...

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા 'જલારામ નો આશરો' તૈયાર...

જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો : ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ …

જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો : ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન | CJI B R Gavai…

‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન | CJI B R Gavai…

6 months ago
લીંબડી શહેરની એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરના ઢગલા | Piles of garbage near N M High S…

લીંબડી શહેરની એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરના ઢગલા | Piles of garbage near N M High S…

1 month ago
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર …

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર …

9 months ago
પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- 'તું મરી જાય તો સારું': અમદાવાદમાં ધો.11ના વિદ…

પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- 'તું મરી જાય તો સારું': અમદાવાદમાં ધો.11ના વિદ…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News