gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા આ માર્ગનું ટેસ્ટિંગ ફેઈલ જતાં તંત્રના આદેશથી 150 મીટર જેટલો રોડ તોડી પાડવામાં આવ્યો છે. રોડ તોડી પાડવા મામલે કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં ભષ્ટાચાર કરી ભાગ બટાઈ થતી હોવાનો આક્ષેપ કર્યો.

સેમ્પલ ટેસ્ટિંગમાં પોલ ખુલી ગઈ

પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના મુખ્ય માર્ગોમાં ગણાતા આ રોડનું કામ પૂર્ણ થયાને હજુ માંડ 90 દિવસ થયા છે. નિયમ મુજબ કરાયેલા સેમ્પલ ટેસ્ટિંગમાં ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતા જ કોન્ટ્રાક્ટરે રોડ તોડી પ્રજાના પૈસાનું પાણી કર્યું છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો ઍલર્ટ જાહેર

‘આ તો ભાગ બટાઈનો ખેલ’: કોંગ્રેસના આકરા પ્રહારો

સમગ્ર મામલે કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે, “જે માર્ગની ગેરંટી 3 વર્ષની હતી, તેને માત્ર 3 મહિનામાં જ તોડવો પડે તેનાથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો બીજો કયો હોઈ શકે? ભાજપના રાજમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પ્રજાના પરસેવાની કમાણીનું પાણી કરવામાં આવી રહ્યું છે.” આમ, ભાજપના રાજમાં ભષ્ટાચાર કરી ભાગ બટાઈ થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

Next Post
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh...

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

12 months ago
સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

11 months ago
વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…

7 months ago
બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ | Banaskan…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News