gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bus-Bike Accident Near Amreli: અમરેલી જિલ્લાના લીલીયા નજીક ‘સલામત સવારી એસટી અમારી’ના સૂત્રને શર્મસાર કરતો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લાઠીથી લીલીયા તરફ આવી રહેલી એસટી બસે અંટાલીયા નજીક એક બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર દંપતી ફંગોળાયું હતું. આ ગંભીર અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાથી આંબા ગામે રહેતું એક દંપતી બાઇક પર જઇ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. એસટી બસની ટક્કરે બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પરંતુ બાઇકની પાછળ બેઠેલા તેમના પત્ની જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને લીલીયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, એસટી બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે લોખંડના પાઇપ પડે હુમલો કરી માથું…

જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે લોખંડના પાઇપ પડે હુમલો કરી માથું...

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય ...

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

1 year ago
24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run from Palitana to Bandra o…

4 months ago
પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists …

9 months ago
હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News