gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી’, રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ …

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
‘અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી’, રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલીના રાજુલા તાલુકાના ગામડાંઓમાં ગ્રામસેવક, તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે રાજુલા તાલુકાના 72 ગામના સરપંચોના સમર્થન સાથે આજે બુધવારે (24 સપ્ટેમ્બર, 2025) 35 ગામના સરપંચો એકઠા થઈને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

'અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી', રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ 2 - image

રાજુલા તાલુકાના સરપંચોનું કહેવું છે કે, ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતાં મુશ્કેલીમાં મૂકાયા છીએ. આ મામલે સરકાર દ્વારા વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી

જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે, ‘રાજુલા તાલુકામાં 72 ગામો આવેલા છે. તાલુકામાં હાલ કુલ 7 ગ્રામસેવક છે. આમ 1 ગ્રામસેવકના ભાગે 12 ગામ આવે છે. જેમાં ગ્રામસેવકોની અછત હોવાથી ગ્રામજનો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી શકતી નથી. બીજી તરફ, ગામની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. આમ અમારી વિવિધ માંગણીને લઈને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

March 23, 2026
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

ગુજરાતમાં દોઢ લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો | Cyber Fraud Alert…

Next Post
ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ | Demand for CBI investigation in Zubin Ga…

ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ | Demand for CBI investigation in Zubin Ga...

કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે | central government extends…

કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે | central government extends...

VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

VIDEO: 'પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ...', રામલીલા મંચ પર જ 'દશરથ'નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ | …

3 months ago
અહેમદ સૈયદ અગાઉ અમદાવાદમાં આવી રોકડ ભરેલું પાર્સલ લઇ ગયો હતો | Ahmed Syed had earlier taken such a c…

4 months ago
કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી | Scams and Controversi…

5 months ago
વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો | Two trucks of goods seized after removing…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News