gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલની 10 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી | High Court to hear on Monda…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
અમૂલની 10 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી | High Court to hear on Monda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ: અમૂલ ડેરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી તા. ૧૦ ઓગસ્ટે મતદાન યોજવાનું જાહેર કરી દેવાયું છે. અમૂલની ચૂંટણીની મતદાર યાદી જાહેર કરી ૧૨૧૦ જેટલા મતદારોને અધિકૃત જાહેર કરવામાં આવેલા છે. જેમાં નડિયાદ બ્લોકની ત્રણ અને કપડવંજની સાત બ્લોકની ૧૦ મંડળીઓના મતદારો પણ જાહેર કરાયેલા છે પરંતુ, આ મંડળીઓને હાલ ‘ક’ વર્ગમાં મૂકવામાં આવી છે.  સહકારી ક્ષેત્રના નિયમ મુજબ જે મંડળી ‘ક’ વર્ગમાં હોય તેના મતદારો મત આપી શકે પરંતુ ચૂંટણીમાં ઉમેદવારીપત્ર માટે ગેરલાયક હોય છે. ત્યારે સક્ષમ મંડળીઓને ‘ક’ વર્ગમાં મૂકવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી.

 જે મામલે આજે સુનાવણી હતી પરંતુ, રજાના માહોલને કારણે હવે આગામી સુનાવણી સોમવારે કરવામાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ | Samples of molo…

સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ | Samples of molo...

ભાવનગરમાં તહેવારોમાં મીઠાઇ-ફરસાણના નમૂના લેવાની ફૂડ વિભાગની કામગીરી ઠપ્પ | Food department’s work to…

ભાવનગરમાં તહેવારોમાં મીઠાઇ-ફરસાણના નમૂના લેવાની ફૂડ વિભાગની કામગીરી ઠપ્પ | Food department's work to...

ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહત | Relief after reclamation of the canal in Gadhemar…

ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહત | Relief after reclamation of the canal in Gadhemar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

5 months ago
જામનગરમાં જકાત નાકા વિસ્તારમાં ગઈ રાત્રે યુવાન પર ઘાતક હુમલો કરાતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાય…

8 months ago
સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું, ટ્રેનમાં ભાગે તે પહેલા પોલીસે બચાવી લીધી | Vadod…

બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News