gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકન શેરબજારમાં ‘બ્લડબાથ’, ડાઉ જોન્સમાં 2231 પોઈન્ટનો કડાકો, કોરોનાકાળ જેવી સ્થિતિ! | bloodbath i…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in Business
0 0
0
અમેરિકન શેરબજારમાં ‘બ્લડબાથ’, ડાઉ જોન્સમાં 2231 પોઈન્ટનો કડાકો, કોરોનાકાળ જેવી સ્થિતિ! | bloodbath i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Stock market News : અમેરિકન પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો સામે ટેરિફ વધારવાની અસર હવે દેખાવા લાગી છે. વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ શરૂ થઈ ગયો છે. અમેરિકન બજારો પણ તેનાથી બાકાત નથી. 

શુક્રવારે સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં મોટો કડાકો નોધાયો હતો. ઉલ્લેખનીય છે કે S&P 500 6 ટકા ઘટ્યો હતો. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2,231 પોઇન્ટ તૂટ્યો. S&P 500 ફેબ્રુઆરીના તેના રેકોર્ડથી લગભગ 16% ઘટી ગયો છે. જ્યારે નાસ્ડેક -948.58 પોઈન્ટ એટલે કે 5.73% ઘટીને 15602.03 પર બંધ થયો. 

2020 પછી સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો 

S&P 500 અને Nasdaq માં માર્ચ 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે.  ડાઉ જોન્સમાં ઓક્ટોબર 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, કોવિડ-19 મહામારી પછી આ સૌથી મોટો ઘટાડો છે.

વિશ્વભરમાં મોંઘવારી વધવાનો ભય

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મોંઘવારી અને મંદી વધવાનું જોખમ છે. તેના વૃદ્ધિ ધીમી થઈ શકે છે. વેપાર યુદ્ધને કારણે માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના ભય હેઠળ છે. ટેરિફથી માલના ભાવ વધશે, જેનાથી ફુગાવો વધશે. આનાથી માંગ ઘટશે, જે મંદીનો માર્ગ મોકળો કરશે.

ટ્રમ્પનું નિવેદન ચર્ચામાં 

આ મામલે ટ્રૂથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે મોટા બિઝનેસ ટેરિફ વિશે ચિંતિત નથી કેમ કે તે જાણે છે કે તે જળવાઈ રહેશે પણ તેમનું ધ્યાન બ્યુટીફૂલ ડીલ પર છે. જે અમારા અર્થતંત્રને પ્રોત્સાહિત કરશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેની પ્રક્રિયા હજી ચાલી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…
Business

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

April 10, 2026
રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…
Business

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

April 10, 2026
બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …
Business

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

April 10, 2026
Next Post
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે | gujarat i…

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે | gujarat i...

વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો | Kheda BJP Lead…

વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો | Kheda BJP Lead...

કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, 50 હજારનો દંડ ફટકારાયો | Applicant fin…

કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, 50 હજારનો દંડ ફટકારાયો | Applicant fin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

5 months ago
હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ | Container truck loaded with liq…

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ | Container truck loaded with liq…

8 months ago
ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

4 months ago
ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News