gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sensex and Nifty News : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો પર ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લેવાયા બાદ અમેરિકાના સ્ટૉક માર્કેટમાં કડાકાની સ્થિતિ વચ્ચે હવે વિવિધ દેશોના શેરબજારમાં પણ હડકંપ મચી ગયું છે. અમેરિકાના સ્ટૉક માર્કેટ ઈન્ડેક્સ નેસ્ડેકની વાત કરીએ તો તેમાં 6% જેટલો કડાકો બોલાઈ ગયો હતો જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં પણ 1600 પોઇન્ટ એટલે કે લગભગ 4% નો કડાકો બોલાયો હતો. S&P 500માં પણ 5%નો એકઝાટકે કડાકો નોંધાયો હતો. જેની અસર હવે સીધી ભારતીય શેરબજાર પર દેખાઈ રહી છે. 

સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? 

સેન્સેક્સમાં આજે સતત બીજા દિવસે કડાકાની સ્થિતિ દેખાઈ. સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 215 પોઈન્ટનો ઘટાડો દેખાયો હતો. બીએસઈ હેઠળ આવતા ટોપ 30 શેરમાંથી 26 તૂટીને ટ્રેડ કરી રહ્યા છે. જોકે  HDFC Bank, Bharti Airtel સહિત અમુક શેરમાં તેજી દેખાઈ છે જ્યારે મોટો કડાકો Tata Motors ના શેરમાં નોંધાયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

Next Post
ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv…

ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv...

ગુડદી પાસાનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો | A man was caught playing dice gambling

દુધરેજના વણકરવાસમાં યુવક પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks youth with knife in Dudhrej’s Wankarv…

દુધરેજના વણકરવાસમાં યુવક પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks youth with knife in Dudhrej's Wankarv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીના ભડકમોરામાં રોડ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર | body of young man found in su…

2 months ago
સોનું રૂ.160000, ચાંદી રૂ.334300 :પ્લેટીનમમાં પણ તેજી: ભાવ રૂ.80000 | Gold Rs 160000 silver Rs 33430…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

2 days ago
મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News