gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ નહીં થાય, તો રૂપિયો 90ના તળિયે પટકાશે | Rupee may fall below 9…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in Business
0 0
0
અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ નહીં થાય, તો રૂપિયો 90ના તળિયે પટકાશે | Rupee may fall below 9…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા વચ્ચે, આજે (૩૧ જુલાઈ) રૂપિયામાં લગભગ ત્રણ વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પ ટેરિફ અંગેની ચિંતા અને વિદેશી રોકાણકારોના સતત દબાણને કારણે રૂપિયા પર દબાણ આવતા જુલાઈ મહિનામાં રૂપિયો લગભગ ૨ ટકા તુટયો છે. સપ્ટેમ્બર ૨૦૨૨ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.

નિષ્ણાતોના મતે, ભારતીય રિઝર્વ બેંકે બુધવાર અને ગુરુવારે રૂપિયાને ટેકો આપવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. પરંતુ આ હસ્તક્ષેપ ખૂબ આક્રમક નહોતો. જો અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં કોઈ સકારાત્મક પ્રગતિ નહીં થાય, તો રૂપિયો ૮૭.૯૫ના તેના સર્વકાલીન નીચલા સ્તરથી નીચે ૯૦ સુધી જઈ શકે છે. વિદેશી રોકાણકારોએ પણ રૂપિયા પર દબાણ વધાર્યું છે. જુલાઈમાં, તેમણે ભારતીય શેરબજારમાંથી ૨ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે.

તાજેતરમાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ છે. તેનું મુખ્ય કારણ તેલના ઊંચા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા છે. ડોલર-રૂપિયો તાજેતરમાં ૮૭.૦૦ના સ્તરને તોડી ગયો છે. નજીકના ભવિષ્યમાં આ સ્તર હવે એક મહત્વપૂર્ણ ટેકો બની ગયું છે. તે જ સમયે, રૂપિયા માટે આગામી પ્રતિકાર ૮૮.૦૦-૮૮.૨૦ની આસપાસની સપાટી છે.

જો રૂપિયો ૮૮.૨૦થી ઉપર નબળો પડે છે, તો ૯૦નું મનોવૈજ્ઞાાનિક સ્તર આવી શકે છે. પરંતુ ૯૦ને પાર કરવું ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જ શક્ય બનશે. આમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો, ઝડપી મૂડી પ્રવાહ અને ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક નાણાકીય કડકતા સામેલ હોઈ શકે છે. જો રૂપિયો નબળો પડતો રહેશે, તો  રિઝર્વ બેંક  પાસે વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપવા માટે ઓછો અવકાશ રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

Next Post
आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત | two youths ti…

પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત | two youths ti...

સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી | Loca…

સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી | Loca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

8 months ago
મહિલાઓ માટે ગુજરાત શ્રેષ્ઠ, અહીંયા જ ભણવું છે : PG NEETમાં વડોદરાની હિરક અગ્રવાલ 17મા ક્રમે | Hirak …

7 months ago
ચાવી બનાવનારા તિજોરીમાંથી ૬૫ હજારની મતા લઇ ગયા | Ekkewe chon fori ki ra angei 65 ngerou seni ewe saf…

યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે | students use mobile most for listening music sa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News