gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન | operation sindo…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન | operation sindo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Navy Vice Admiral Sanjay Vatsyay: ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ સંજય વાત્સાયને ઓપરેશન સિંદૂર અંગે એક મહત્ત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘નૌસેના ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણપણે તૈયાર અને તહેનાત છીએ. ભારતની વ્યૂહરચના અને યોજનાઓમાં કોઈ વિક્ષેપ પડ્યો નથી; અમે ઓપરેશન સિંદૂર માટે તૈયાર છીએ. અમારી અન્ય યોજનાઓ, અભ્યાસ અને વિદેશી દેશો સાથે ભાગીદારી ચાલુ રહેશે. આ એક ખૂબ જ સરળ મેસેજ છે.

આ પણ વાંચો: સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ

હિંદ મહાસાગર ક્ષેત્રમાં સતત વધી રહી છે વિદેશી દેશોની હાજરી 

વાઇસ એડમિરલ વાત્સાયને જણાવ્યું કે, ‘હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિદેશી દેશોની હાજરી સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે, આ પહેલા પણ હતું, પરંતુ હવે વધુ વધ્યું છે. કોઈપણ સમયે આ ક્ષેત્રમાં 40-50 થી વધુ વિદેશી જહાજો સક્રિય છે. અમે ખાત્રી અપાવીએ છીએ કે, ભારતીય નૌસેના દરેક જહાજ પર નજર રાખી રહ્યું છે. અમે જાણીએ છીએ કે કોણ ક્યારે આવે છે અને જાય છે. અમે દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છીએ કે શું થઈ રહ્યું છે અને આગળ શું થશે.’

આ ઉપરાંત વાઇસ એડમિરલે એમ પણ કહ્યું કે, ‘હિંદ મહાસાગર વિશ્વ માટે તેલ અને કાર્ગો પરિવહન માટે એક મુખ્ય માર્ગ છે, જેના કારણે અહીં ચાંચિયાગીરી, માનવ તસ્કરી અને ડ્રગ દાણચોરી જેવા પરંપરાગત અને બિન-પરંપરાગત પડકારોનો સામનો કરે છે. નૌસેના આ બધા જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

નવા જહાજો અને સબમરીનનો સમાવેશ

નવા જહાજો અંગે માહિતી આપતાં વાઇસ એડમિરલ વાત્સાયે કહ્યું કે, ‘આ વર્ષે નૌસેનામાં 10 જહાજો અને એક સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધીમાં ચાર વધુ જહાજોની અપેક્ષા છે. આવતા વર્ષે લગભગ 19 વધુ જહાજોનો સમાવેશ કરવામાં આવશે અને તે પછીના વર્ષે 13 જહાજો પહોંચાડવામાં આવશે.’

અમેરિકા અને રશિયા પણ ભાગ લેશે

તેમણે કહ્યું કે, ‘અમેરિકા અને રશિયા બંનેએ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ અને મિલાન કવાયતમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. બંને દેશો તેમના જહાજો મોકલશે. આ ઉપરાંત કેટલાક વધુ વિમાનો આવવાની પણ શક્યતા છે.’

આ પણ વાંચો: ‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

ભારતનો સ્પષ્ટ સંદેશ

વાઈસ એડમિરલ વાત્સાયનના નિવેદનને ભારતનો એક સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ મેસેજ માનવામાં આવી રહ્યો છે કે, ઓપરેશન સિંદૂર ચાલુ છે, ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે તૈયાર અને તહેનાત છે, અને દેશ હિંદ મહાસાગર ક્ષેત્રમાં કોઈપણ પડકારનો સામનો કરવા માટે હંમેશા સતર્ક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
Next Post
સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ | Sonam …

સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ | Sonam ...

અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus…

અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus...

વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ | People are angry over the dump…

વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ | People are angry over the dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

6 months ago
મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes…

મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes…

4 months ago
સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ | Outrage and chao…

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ | Outrage and chao…

4 months ago
લાશના 9 ટુકડા કરનાર શૈલેન્દ્રના ચહેરા ઉપર અફસોસનો કોઇ ભાવ નહતો | There was no expression of regret o…

લાશના 9 ટુકડા કરનાર શૈલેન્દ્રના ચહેરા ઉપર અફસોસનો કોઇ ભાવ નહતો | There was no expression of regret o…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News