gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Hoist Saffron Flag on Top of Ayodhya Temple: અયોધ્યામાં રામ મંદિરના શિખર પર થનારા ધ્વજારોહણ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમારોહના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રહેશે, જેઓ આગામી 25 નવેમ્બરે રામ મંદિરના શિખર પર 22 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી ધ્વજા ફરકાવશે. આ સમારોહ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની જેમ જ ભવ્ય હશે અને તે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાનું પ્રતિક ગણાશે.

ધ્વજારોહણમાં દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓનો જમાવડો

ધ્વજારોહણ કાર્યક્રમમાં અયોધ્યા ખાતે મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડની મોટી હસ્તીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન વિશ્વના સૌથી મોટા સ્કાઉટ અને ગાઇડ જમ્બોરી માટે પ્રતિભાગીઓને આમંત્રણ આપશે, જ્યાં 35,000થી વધુ કેડેટ્સની ભાગીદારી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તેઓ વિકસિત ઉત્તરપ્રદેશ અભિયાનની સફળતાની સમીક્ષા પણ કરશે, જેના માટે 5 લાખથી વધુ સૂચનો અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે અને જેવરમાં નિર્માણાધીન નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ પણ કરશે.

ધ્વજા પર સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો હશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિના કહેવા મુજબ, વાલ્મીકિ રામાયણમાં વર્ણન કરાયેલા સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો ધરાવતી ભગવા રંગની ધ્વજા 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પરના 42 ફૂટ ઊંચા સ્તંભ પર ફરકાવવામાં આવશે. ગોવિંદ દેવ ગિરિએ વધુમાં જણાવ્યું કે પાંચ દિવસનો આ સમારોહ 21 નવેમ્બરથી શરૂ થશે અને 25 નવેમ્બરે ધ્વજારોહણ સાથે પૂર્ણ થશે

રામ મંદિર પરિસરના 7 દેવતાઓના મંદિરોમાં અનુષ્ઠાન

રામ મંદિર ટ્રસ્ટે આ આયોજન માટે મહેમાનોની સંખ્યા 8000થી વધારીને 10,000 કરી છે. ટ્રસ્ટના સભ્યએ માહિતી આપી કે ધ્વજારોહણ સમારોહ દરમિયાન રામ મંદિર સહિત પરિસરમાં આવેલા કુલ 8 મંદિરોમાં (જેમાં ભગવાન શિવ, ગણેશજી, ભગવાન સૂર્યનારાયણ, હનુમાનજી, માતા ભગવતી, માતા અન્નપૂર્ણા અને શેષાવતાર મંદિરનો સમાવેશ થાય છે) વિશેષ પૂજા-અર્ચના, હવન અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે. આ તમામ મંદિરો પર પણ ધ્વજારોહણ કરાશે.

આ પણ વાંચો: 28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી કર્યું

60 કિમી/કલાકના પવનમાં પણ ધ્વજા સુરક્ષિત

અનુષ્ઠાન અયોધ્યા અને કાશીના આચાર્યો દ્વારા સંપન્ન કરાશે. રામ મંદિરના શિખર પરનો ધ્વજા-સ્તંભ 360 ડિગ્રી ફરતા બોલ-બેરિંગ પર આધારિત છે, જેથી ધ્વજા 60 કિમી/કલાક સુધીના તેજ પવનને સહન કરી શકે અને વાવાઝોડામાં સુરક્ષિત રહેશે. ધ્વજા માટેના કપડાની ગુણવત્તા અને વાવાઝોડા સામેની ક્ષમતાની તપાસ ચાલુ છે. તેમજ ધ્વજા બનાવતી એજન્સી 28 ઓક્ટોબરે ભવન નિર્માણ સમિતિની બેઠકમાં ટેસ્ટ રિપોર્ટ આપશે, જેના આધારે કપડાની અંતિમ પસંદગી થશે.

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્રમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
અક્ષરચોક પાસેથી પોલીસે XUV 700 કારમાંથી વિદેશી દારૂના કવાટરીયા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા | Police n…

અક્ષરચોક પાસેથી પોલીસે XUV 700 કારમાંથી વિદેશી દારૂના કવાટરીયા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા | Police n...

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ | Unse…

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ | Unse...

પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years…

પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

3 weeks ago
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

4 months ago
છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

1 week ago
બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News