gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ ‘અલમદીના’ સાથે 9 ખલાસી ઝડપાયા | 9 sailors arrested with Pakistani bo…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ ‘અલમદીના’ સાથે 9 ખલાસી ઝડપાયા | 9 sailors arrested with Pakistani bo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય જળ સીમામાં પ્રવેશતી બોટને કોસ્ટગર્ડે ઘેરી લીધી : પોરબંદર લાવવા કાર્યવાહી : અગાઉ તા. 13 ડિસેમ્બરે પાકિસ્તાની બોટ પકડાયા બાદ બીજી ઘટના : સુરક્ષા એજન્સી દ્વારા તમામ ખલાસીઓની સઘન પુછપરછ કરાશે

પોરબંદર, : અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને નવ ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની સાથોસાથ તેને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે તથા અહીંયા ગુનો દાખલ થાય તેવું જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સતર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાકિસ્તાનની એક ફિશિંગ બોટને પકડી પાડવામાં આવી છે, જેમાં કુલ નવ ખલાસીઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ છે. કોસ્ટ ગાર્ડના જવાનો જ્યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેમને એક બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશતી જણાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શનમાં આવી બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર તમામ ૯ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. હાલ આ બોટને જપ્ત કરીને કિનારે લાવવામાં આવી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટ પાકિસ્તાનની હોવાનું સ્પષ્ટ થયું હતું. બોટનું નામ અલ મદીના હોવાનું બહાર આવ્યું છે, જેમાં નવ પાકિસ્તાની માછીમારો ખલાસી તરીકે સવાર હતા.કોસ્ટ ગાર્ડ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધર્યા બાદ બોટ તથા ખલાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હાલ બોટને પોરબંદર લાવવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યાં આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  આ ઘટનાને લઈ દરિયાઈ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. એક મહિના પહેલા, એટલે કે 13 ડિસેમ્બરે પણ આવી જ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતા દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…
GUJARAT

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

March 26, 2026
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
Next Post
યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by…

યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by...

જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te…

જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te...

રણાસણ બ્રિજ પાસે કાર્ડની અડફેટે વલાદ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું | An elderly man from Valad village…

રણાસણ બ્રિજ પાસે કાર્ડની અડફેટે વલાદ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું | An elderly man from Valad village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી એરપોર્ટ પર મુસાફરના સામાનમાંથી ફૂટેલી કારતૂસ મળી | Exploded cartridge found in passenger’s lugg…

હરણી એરપોર્ટ પર મુસાફરના સામાનમાંથી ફૂટેલી કારતૂસ મળી | Exploded cartridge found in passenger’s lugg…

4 months ago
વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

1 month ago
ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શ…

ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શ…

3 months ago
વડોદરાથી પસાર થતી બે ટ્રેનોને વટવાના સ્થાને મણિનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવાની માંગ | Demand to short…

વડોદરાથી પસાર થતી બે ટ્રેનોને વટવાના સ્થાને મણિનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવાની માંગ | Demand to short…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News